બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / how-do-barcodes-and-barcode-scanners-work

NULL / જાણો શું હોય છે બારકોડ અને કેવી રીતે કરે છે કામ

vtvAdmin

Last Updated: 05:59 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સામાન્ય રીતે તમે શોપિંગ કરતાં દરમિયાન જોયું હશે કે પ્રોડક્ટ જોઇ હશે કે પ્રોડક્ટમાં એક બાદ એક કાળી લાઇનો બનેલી હોય છે. દુકાનદાર જ્યારે એક સ્કેનર એની પર લઇ જાય છે તો પ્રોડક્ટનું નામ અને એની કિંમત એની જાતે જ કોમ્પ્યૂટરમાં જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બારકોડ શું હોય છે અને આ કેવી રીતે કામ કરે છે. 

જો તમે નથી જાણતા તો અમે તમને જણાવી દઇએ કે આ પ્રોડક્ટ પર આંકડા અથવા સૂચનાને લખવાની એક રીત હોય છે. આ સીધી લાઇનોમાં એ પ્રોડક્ટ માટે પૂરી જાણકારી આપેલી હોય છે. જેમ કે એની કિંમત પ્રમાણ કયા દેશમાં બનેલું છે કઇ કંપનીએ બનાવ્યું છે ક્યારે બનાવી વગેરે. એની સાથે જ બારકોડની મદદથી કંપનીઓ અને સ્ટોરો માટે પણ જાણી શકાય છે. 

હવે તો સ્માર્ટફોન માટે બારકોડ રીડર પણ એપ દ્વારા ઉપલબ્ધ છે જેનાથી આ બધી જાણકારી પોતે જ મેળવી શકો છો. ચલો તો જાણીએ બારકોડમાં કઇ લાઇનમાં શું જાણકારી હોય છે. 

બારકોડને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એમાંથી એક છે લીનિયર બારકોડ અથવા 1 ડાયમેન્શનલ (1D)બારકોડ. તો બીજા ટૂ ડાયમેન્શનલ બારકોડ અથવા 2D બારકોડ હોય છે. 1D બારકોડનો પ્રયોગ સાબુ પેન અને મોબાઇલ વગેરેમાં કરવામાં આવે છે જ્યારે 2D બારકોડને તમે PAYTM APPમાં જોયો હશે. 

2D બારકોડમાં 1Dની સરખામણીમાં વધારે ડેટા એટલે કે જાણકારી દાખલ હોય છે. જો 2D બારકોડમાં કઇ કપાઇ જાય છે તો પણ સ્કેનર એને રીડ કરી લે છે. જ્યારે 1Dમાં આવું થઇ શકતું નથી. તમે જાણતા જ હશો કે કોમ્પ્યૂટર લેવલ 0 અને 1 ની ભાષાને જ સમજે છે. એટલા માટે બારકોડને 95 ખાનામાં માઊ 0 અને 1 ના રૂપમાં વહેંચવામાં આવે છે. આ નંબરોના આધાર પર પ્રોડક્ટની પૂરી જાણકારી દાખલ હોય છે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ