બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Home Minister Sanghvi came into action, gave a strict order

કાર્યવાહી / લિહોડા લઠ્ઠાકાંડ: એક્શનમાં આવ્યા ગૃહરાજ્યમંત્રી સંઘવી, આપ્યો કડક આદેશ; અત્યાર સુધીમાં 7ની ધરપકડ

Vishal Khamar

Last Updated: 07:40 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહેગામનાં લીહોડા ગામે ઝેરી દારૂ મામલે 2 વ્યક્તિઓનાં મોત બાદ પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે પગલા ભર્યા છે. ત્યારે પોલીસે કુલ 7 બુટલેગરોની ધરપકડ કરી તેમની પાસેથી ઝડપાયેલ દારૂ જપ્ત કરી તેનાં સેમ્પલને FSL માં મોકલ્યા છે.

  • દહેગામનાં લીહોડામાં ઝેરી દારૂ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
  • આ બાબતે તપાસ ચાલી રહી છેઃ ગૃહમંત્રી
  • સંપૂર્ણ માહિતી સાંજ સુધીમાં આપવામાં આવશે-સંઘવી

 દહેગામનાં લીહોડા ગામે ઝેરી દારૂ પીધા બાદ 2 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જે બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ રાજકીય નેતાઓ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. ત્યારે પોલીસ દ્વારા  આ મામલે તાત્કાલિક પગલા ભરી 7 બુટલેગરોની ધરપકડ કરી છે. જેમાં સાંપા ગામનાં કુંવરજી ડાભી, રાજેશ ઠાકોર, લિહોડા ગામનાં પ્રતાપસિંહ ઠાકોર, દિલીપ ઠાકોર, દીનાજી ઠાકોર, ધીરજ ઠાકોર, કનુજી ઠાકોરની ધરપકડ કરી તેઓની પાસેથી દારૂ જપ્ત કરી તેનાં સેમ્પલ લઈ FSL માં મોકલવાની તજવીજ હાથ ધરી છે. 

વધુ વાંચોઃ આખરે સાંઢિયા બ્રિજને તોડવાનો નિર્ણય: હવે બે વર્ષ સુધી આ રસ્તેથી થવું પડશે પસાર

FSlનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે-સંઘવી
દહેગામનાં લીહોડામાં ઝેરી દારૂને લઈને થયેલા મોત મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તેમજ FSL  નો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. રાજનીતિ નહિ સામાજિક દુષણ સામે કડકાઈ પૂર્વક કામગીરી કરી રહ્યા છીએ. સંપૂર્ણ માહિતી સાંજ સુધીમાં આપવામાં આવશે. ઉચ્ચકક્ષાની તપાસ ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ