બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આવતીકાલે અમદાવાદનો બર્થ ડે: આ રૂટ પરથી નીકળશે માં ભદ્રકાલીની ભવ્ય નગરયાત્રા, જોઇ લો ટાઇમ ટુ ટાઇમ કાર્યક્રમ
Last Updated: 03:46 PM, 25 February 2025
શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીની ઐતિહાસિક નગરયાત્રા નીકળવાની છે. જોકે પુરવજો કહેતા હતા માતાજીની નગરયાત્રા નીકળતી હતી. પરંતુ છેલ્લા 614થી નગરયાત્રા નીકળી નથી. ત્યારે શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ દ્વારા 26 ફેબ્રુઆરી 2025ના નગરદેવી ભદ્રકાળી માતાજીની ઐતિહાસિક નગરયાત્રાનું આયોજન કર્યું છે. ત્યારે મા ભદ્રકાલીની નગરયાત્રાનો રૂટ સામે આવ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
નગર દેવી મા ભદ્રકાલી યાત્રાનું સમયપત્રક
ADVERTISEMENT
7.30 AM નગર દેવી મા ભદ્રકાલી મંદિર પાદુકા આરતી
7.45 AM લક્ષ્મી માની પંજાની આરતી
ADVERTISEMENT
8.00 AM યાત્રા માટે રથ પર નગર દેવી મા ભદ્રકાળીની પાદુકા પધરામણી
8.30 AM મહારાજ દ્વારા ત્રાણ દરવાજા ખાતે દિવા આરતી
ADVERTISEMENT
9.00 AM બાબા માણેક નાથના વંશજો દ્વારા બાબા માણેક નાથ મંદિર, માણેક ચોક ખાતે મા ભદ્રા કાલીના પાદુકાની આરતી કરાશે
9.45 AM એએમસી કોઠા કાર્યાલય ખાતે કર્ણાવતી ના મેયર અને અધિકારીઓ મા ભદ્રા કાલી ના પાદુકાની આરતી કરશે
ADVERTISEMENT
10.30 AM જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરમાં મા ભદ્રા કાલીન પાદુકાની આરતી કરશે
11.15 AM રિવર ફ્રન્ટ ધાટ પર સાબરમતી નદીની આરતી
12 PM પુરાણીક મહાલક્ષ્મી મંદિર ખાતે મા ભદ્રા કાલીના પાદુકાની આરતી
12.30 PM વસંત ચોક ખાતે આવેલ પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા મા ભદ્રા કાલીના પાદુકાની આરતી
1.00 PM બહુચર માતા મંદિર ખાતે મા ભદ્રા કાલીના પાદુકાની આરતી
1.30 PM નગર દેવી મા ભદ્રકાલી મંદિર ખાતે હવન અને ત્યારબાદ ભંડારો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.