બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / High Court order regarding disappearance of girls from Nithyananda Ashram

વિવાદ / નિત્યાનંદ આશ્રમથી મહિલાઓ ગુમ થવા મામલે ગુજરાત HCનો આદેશ, કહ્યું 'યુવતીઓને હાજર કરો'

Dinesh

Last Updated: 04:32 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિત્યાનંદ આશ્રમમાં યુવતીઓ ગુમ થવા મામલે હાઈકોર્ટે તપાસ એજન્સીને બન્ને યુવતીઓને હાજર કરવાનો આદેશ આપ્યો છે. માર્ચ મહિનામાં વધુ સુનાવણી હાથ ધરાશે.

  • નિત્યાનંદ આશ્રમથી યુવતીઓ ગુમ થવા મામલે હાઈકોર્ટનો આદેશ
  • હાઈકોર્ટે તપાસ એજન્સીને બન્ને યુવતીઓને હાજર કરવાનો આપ્યો આદેશ
  • આગામી સુનાવણી સમયે યુવતીઓને હાજર કરવાનો આદેશ


નિત્યાનંદ આશ્રમથી યુવતીઓ ગુમ થવા મામલે હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે તપાસ એજન્સીને બન્ને યુવતીઓને હાજર કરવાનો આદેશ આપ્યો છે. આગામી સુનાવણી સમયે યુવતીઓને હાજર કરવાનો આદેશ આપ્યો છે. 2019માં જમૈકાને રાજ્ય સરકારે પત્ર લખ્યો હોવાની પણ કોર્ટમાં રજૂઆત કરાઈ છે.

યુવતીઓ ગુમ થવા મુદ્દે હાઈકોર્ટનો આદેશ
માનવ તસ્કરીના ભાગરૂપે યુવતીઓને લવાઈ હોવાનો પત્રમાં ઉલ્લેખ છે તેમ સરકાર કહ્યું છે જ્યારે અરજદારે જણાવ્યું કે, અનેક રજૂઆતો છતાં તપાસ એજન્સી યુવતીઓને લાવતી નથી. જે સમગ્ર મામલાને લઈ હાઈકોર્ટે આગામી 4 સપ્તાહમાં બન્ને યુવતીઓને હાજર કરવા આદેશ કર્યો છે. માર્ચ મહિનામાં હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. 

વકીલનું નિવેદન
ફરીયાદીના વકીલે જણાવ્યું કે, કાર્ટ સમક્ષ અમે માંગ કરી હતી કે, બંન્ને દીકરીઓને કોર્ટ સમક્ષ લાવવામાં આવે અને એમની સેફ્ટી વેરિફાય કરવામાં આવે. કારણ કે, કોરાના સમય લોકડાઉન હતું મોટા ભાગની ફ્લાઈટ્સ બંધ હતી ત્યારે કોર્ટે વીડિયો કોન્ફરેન્સ અલાઉ કરેલા પરંતુ અત્યારે બધુ જ બરાબર થઈ ગયું છે ત્યારે અને એમણે પણ એફિડેવિડમાં જણાવ્યું છે કે, અમને કોર્ટ પ્રોટેક્સન આપશે અને જણાવશે તો અમે ચોક્કસ આવીશું. તમણે કહ્યું કે, કોર્ટે બધુ જ સાંભળીને આદેશ પણ આપ્યો છે.

વકીલ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ