બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Arohi
Last Updated: 02:13 PM, 18 September 2023
પેનિક એટેકના ઘણા લક્ષણ હાર્ટ એટેક જેવા જ છે. માટે મોટાભાગે લોકો પેનિક એટેકને હાર્ટ એટેક માનવાની ભુલ કરી બેસે છે. પેનિક એટેક આવવા પર હાર્ટ બિટ વધી જાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે ચક્કર આવે છે. શરીરમાં કંમકમી કે મસલ્સમાં દુખાવાની ફરિયાદ થવા લાગે છે.
પેનિક એટેક કોઈને પણ આવી શકે છે. પેનિક એટેકને મોટાભાગના મામલામાં લોકોને લાગે છે કે શરીર પર કંટ્રોલ નથી રહેતો અથવા લોકો ઘણી વખત તેને હાર્ટ એટેક પણ માની લે છે. જાણો પેનિક એટેકના લક્ષણ અને તેનાથી બચવાની રીત...
પેનિક એટેક કેટલો ખતરનાક
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર કોઈ વ્યક્તિને તેમના સંપૂર્ણ જીવનમાં એકથી બે વખત પેનિક એટેક આવી શકે છે. સામાન્ય રીતે પેનિક એટેક ઠીક થઈ જાય છે પરંતુ ડોક્ટરને તેના વિશે જાણકારી જરૂર આપવી જોઈએ. જોઈ કોઈને મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલ મુશ્કેલી આવી રહી છે અથવા તો એવામાં દર્દી માટે પેનિક એટેક ખતરનાક સાબિત થઈ શકે છે.
હાર્ટ એટેકથી કઈ રીતે અલગ છે પેનિક એટેક
પેનિક એટેકના મોટાભાગના લક્ષણ હાર્ટ એટેકની જેમ જ હોય છે માટે લોકો પેનિક એટેકને હાર્ટ એટેક જ માની લે છે. પેનિક એટેક લોકોને વગર કોઈ ચેતાવણીની સાથે શરૂ થઈ જાય છે પરંતુ તેના ખતમ થયા બાદ દર્દીને ખૂબ વધારે થાક અનુભવાય છે. પેનિક એટેકમાં પણ હાર્ટ એટેકની જેમ બ્લડ પ્રેશર વધી જાય છે, ખૂબ પરસેવો આવે છે, ઉબકા, છાતીમાં દુખાવો જેવી ફરિયાદો થઈ શકે છે.
પેનિક એટેકના લક્ષણ
પેનિક એટેકના મોટાભાગના કેસમાં દર્દીને થોડા સમયમાં આરામ મળી જાય છે. પરંતુ થોડા સમયમાં આરામ ન મળવા, ડોક્ટરને સંપર્ક ન કરવાની સ્થિતિમાં આ ખતરનાક સાબિત થઈ શકે છે. પેનિક એટેકના ઘણા લક્ષણો પર ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે.
પેનિક એટેકથી બચવાની રીત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા