બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઉનાળામાં કાચી ડુંગળી ખાવાના છે 7 અનેરા ફાયદા, જાણશો તો તેના વગર ક્યારેય નહીં જમો ફૂલ ભાણું
11 ફોટો ગેલેરી
Last Updated: 03:33 PM, 14 April 2025
1/11
ઉનાળામાં કાચી ડુંગળી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આથી જ ઘણા લોકો દ્વારા ઉનાળામાં લોકો લુૂ અને ગરમીની અસરને ઘટાડવા માટે કાચી ડુંગળીનું સેવન કરવામાં આવે છે. કાચી ડુંગળીમાં સોડિયમ, પોટેશિયમ, ફોલેટ્સ, વિટામિન સી,ઇ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં હોય છે. ચાલો જાણીએ કે ઉનાળામાં આહારમાં કાચી ડુંગળીનો સમાવેશ કરવાથી આપણને કયા સ્વાસ્થ્ય લાભ થાય છે.
2/11
ડુંગળીમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તેના સેવનથી ઉનાળામાં ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદ મળે છે. ડુંગળીમાં સારા માત્રામાં પાણી હોય છે, જેના કારણે તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સિવાય તે પરસેવા દ્વારા શરીરમાંથી બહાર નીકળતા ખનિજોને ફરીથી રીસ્ટોર પણ કરે છે.
3/11
4/11
5/11
6/11
કાચી ડુંગળી ગરમી અને હીટ સ્ટ્રોકની અસરો પણ ઘટાડી શકે છે. ડુંગળીમાં પ્રાકૃતિક ઠંડકના ગુણો હોય છે જે શરીરનું તાપમાન ઓછું કરવામાં અને ગરમીથી રાહત આપવામાં મદદ કરે છે. જ્યારે ડુંગળી કાચી અથવા હળવી રીતે રાંધીને ખાવામાં આવે છે ત્યારે તે ક્વેર્સેટિન અને સલ્ફર જેવા સંયોજનો છોડે છે, જે શરીર પર ઠંડું રાખવામાં મદદ કરે છે.
7/11
8/11
9/11
10/11
11/11
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
13 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / આ અઠવાડિયે નસીબ તમારૂ સાથ આપશે કે પડકારો વધશે? બધી 12 રાશિઓની સ્થિતિ વાંચો
ટોપ સ્ટોરીઝ