બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health news side effects of eating raw garlic

હેલ્થ કેર / રોજ કાચું લસણ ખાનારા બચીને રહેજો, તેનાથી શરીરને માત્ર ફાયદો જ નહીં, થઇ શકે છે મોટું નુકસાન

Arohi

Last Updated: 09:50 AM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Side Effects Of Eating Raw Garlic: સ્વાસ્થ્યને ફાયદો થાય તે માટે ઘણા લોકો રોજ સવારે કાચુ લસણ ખાસ છે. પરંતુ તમને જણાવી દઈએ કે કાચુ લસણ ખાવાથી ફક્ત ફાયદો જ નથી થતો નુકસાન પણ થાય છે. જાણો તેના નુકસાન વિશે.

  • તમે પણ દરરોજ ખાવ છો કાચુ લસણ? 
  • તો જાણી લેજો તેના નુકસાન વિશે 
  • ફાયદા સાથે તેનાથી થઈ શકે છે નુકસાન પણ

લસણને સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં લસણ કોઈ સુપરફૂડથી કમ નથી. કાચા લસણમાં એન્ટીઓક્સીડેન્ટ પ્રોપર્ટીઝ મળી આવે છે જે વધારે ખાવાથી લિવર ડેમેજ થઈ શકે છે. 

કાચુ લસણ ખાવાથી થઈ શકે છે આ મુશ્કેલીઓ

  • વધારે પ્રમાણમાં કાચા લસણનું સેવન કરવાથી વધારે પ્રમાણમાં કેમિકલ રિલીઝ થવા લાગે છે. જેનાથી તમારા મોંઢામાંથી તીવ્ર દુર્ગંધ આવી શકે છે. 
  • એક્સપર્ટ્સ અનુસાર વધારે કાચુ લસણ ખાવાથી એસિડ રિફ્લક્સ અને ગેસ થાય છે જેનાથી હાર્ટબર્ન, પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. 
  • વધારે કાચુ લસણ ખાવાથી ગેસ અને એસિડિટી થાય છે. કમજોર પાચન ક્રિયા વાળા લોકો જો આ વધારે ખાય છે તો ડાયેરિયા પણ થઈ શકે છે. વધારે કાચુ લસણ ખાવાથી બ્લડ પ્રેશર લો થઈ શકે છે. જે લોકો બ્લડ પ્રેશરની દવા ખાય છે તેમને મર્યાદીત પ્રમાણમાં તેનું સેવન કરવું જોઈએ.
  • કાચ્ચા લસણમાં અમુક એવા એન્ઝાઈમ મળી આવે છે. જેને ખાવાથી સ્કિનમાં બળતરા થઈ શકે છે. સેન્સિટિવ સ્કિન વાળા લોકોએ કાચુ લસણ ન ખાવું જોઈએ. 
  • વધારે પ્રમાણમાં કાચુ લસણ ખાવાથી આંખોની રોશની જઈ શકે છે. સાથે જ આંખો સાથે સંબંધિત ઘણા પ્રકારની સમસ્યોનો સામનો પણ કરવો પડી શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ