બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health news oats reduce cholesterol know its benefits

આરોગ્ય ટિપ્સ / જો તમે પણ છો હાઇ કોલેસ્ટ્રોલના દર્દી, તો દિવસમાં એક વાર જરૂરથી Oats ખાવા જોઇએ, જાણો ફાયદા

Arohi

Last Updated: 08:46 AM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Oats Benefits: હાઈ કોલેસ્ટ્રોલ બીમારીઓનો ખતરો વધારે છે. એવામાં ઓટ્સ જેવા ફાઈબર અને રફેઝથી ભરપૂર અનાજનું સેવન કરવું આ સમસ્યાઓમાં ધટાકો કરી શકે છે.

  • બીમારીઓ વધારે છે હાઈ કોલેસ્ટ્રોલ
  • દિવસમાં એક વાર જરૂર ખાઓ Oats
  • હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે છે ફાયદાકારક

આજકાલ હાર્ટની બીમારીઓ ઝડપથી વધી રહી છે. નસોમાં ફેટના ખરાબ કણો જમા થઈ જવાના કારણે બ્લડ સર્કિલેશન પ્રભાવિત થાય છે. તેનાથી બીપી વધવા લાગે છે અને હાર્ટની બીમારીઓનો ખતરો વધવા લાગે છે. 

એવામાં કોલેસ્ટ્રોલ ઓછુ કરવા માટે તમે ઓટ્સને પોતાની ડાયેટમાં શામેલ કરી શકો છો. હકીકતે આ એક એવું અનાજ છે જે કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરવાની સાથે હાર્ટની બીમારીઓથી બચવામાં મદદ કરે છે. તેના ઉપરાંત પણ હાઈ કોલેસ્ટ્રોલમાં ઓટ્સ ખાવાના ફાયદા ઘણા છે. જાણો તેના વિશે વિસ્તારમાં..

હાઈ કોલેસ્ટ્રોલમાં ઓટ્સ ખાવાના ફાયદા 
ફેટ્સના કણોને જમા થવાથી રોકે છે ઓટ્સ 

તમારૂ લિવર પિત્તનું ઉત્પાદન કરે છે અને તેને પિત્તાશયમાં સંગ્રહીત કરે છે. આ પિત્તમાં ફેટના કણ પણ શામેલ હોય છે. જ્યારે તમે ઓટ્સ ખાઓ છો તો તેનું બીટા ગ્લૂકેન પિત્ત અને ફેટના કણોને બાંધી લે છે અને તેને પોતાની સાથે ફસાવીને મળ દ્વારા બહાર કરવામાં મદદ કરે છે. આ પ્રકારથી કોલેસ્ટ્રોલને વધવાથી રોકી શકાય છે. 

LDL કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે 
દ્રાવ્ય ફાઇબર તમારા રક્ત પ્રવાહમાં કોલેસ્ટ્રોલના કણોને ઓછુ કરી શકે છે. દરરોજ પાંચથી 10 ગ્રામ કે વધારે દ્રાવ્ય ફાઇબર તમારા LDLને ઓછો કરે છે. આ નસોમાં ફેટના આ કણોને જમા થવાથી રોકે છે જેના કારણે બ્લોકનો ખતરો ઓછો થાય છે. સાથે જ ગુડ કોલેસ્ટ્રોલ વધવામાં મદદ મળે છે. 

હાર્ટના દર્દીઓ માટે ફાયદાકારક 
જેવું કે અમે તમને જણાવ્યું કે દ્રાવ્ય ફાઇબર લોહીમાં કોલેસ્ટ્રોલને શોષીને ઓછુ કરે છે અને લોહીને જાડુ થવાથી બચાવે છે. તેનાથી હાર્ટ પર પ્રેશર નથી પડતુ અને હાઈ બીપીની સમસ્યા નથી વધતી. આ રીતે હાર્ટની બીમારીઓથી બચી શકાય છે. તો આ તમામ કારણોથી તમને હાઈ કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે ઓટ્સનું સેવન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ