બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health news dehydration and stroke risk know how are they linked

એલર્ટ / શું તમે જાણો છો સ્ટ્રોક અને વિકલાંગતા થવા પાછળનું કારણ? સામે આવ્યું ચોંકાવનારું રિસર્ચ, જાણો લક્ષણ

Arohi

Last Updated: 09:23 AM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dehydration And Stroke Risk: એક ખાસ રિસર્ચ અનુસાર અમેરિકામાં સ્ટ્રોક વિકલાંગતા અને મોતનું પાંચમુ કારણ છે. સ્ટ્રોકના જેટલા પણ કેસ પર સ્ટડી કરવામાં આવી છે તેમાં એ કારણ જણાવવામાં આવ્યું છે કે દર્દી ડિહાઈડ્રેશનનો શિકાર હતો.

  • ડિહાઈડ્રેશન અને સ્ટ્રોક વચ્ચે છે કનેક્શન? 
  • સ્ટ્રોકના કારણે વ્યક્તિ થઈ શકે છે વિકલાંગ
  • અમેરિકામાં સ્ટ્રોક મોતનું 5મું સૌથી મોટુ કારણ 

શું ડિહાઈડ્રેશન અને સ્ટ્રોકની વચ્ચે લિંક છે? આજે અમે આ આર્ટિકલ દ્વારા તેની વચ્ચેના કનેક્શન વિશે જણાવીશું. સ્ટ્રોકના કારણે વ્યક્તિ વિકલાંગ પણ થઈ શકે છે. અમેરિકામાં સ્ટ્રોક મોતનું 5મું સૌથી મોટુ કારણ છે. 

આ રિસર્ચમાં એ વાત કહેવામાં આવી કે સ્ટ્રોકના જેટલા પણ કેસ આવે છે તેમાં જોવામાં આવ્યું છે કે 50 ટકા દર્દી ડિહાઈડ્રેટ રહે છે. એટલે કે શરીરમાં પાણીની કમી. ડૉક્ટર અનુસાર સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનની વચ્ચે એક ખાસ કનેક્શન છે. 

શિયાળામાં વૃદ્ધોએ પીવું જોઈએ વધારે પાણી 
ડિહાઈડ્રેશન તમારા શરીરના પાણી પર નિર્ભર કરે છે. જો તમે વધારે પાણી પીવો છો તો આ શરીર માટે ખતરનાક છે. પરંતુ શરીરના હિસાબથી પાણી પીવું જોઈએ. જેથી તમે ડિહાઈડ્રેટ થવાથી બચી શકો. વધતી ઉંમરના લોકોને બાળકો અને યુવાઓના મુકાબલે વધારે પાણી પીવુ જોઈએ. કારણ કે જેમ જેમ ઉંમર વધે છે શરીરમાં પાણીની કમી થવા લાગે છે. ખાસ કરીને શિયાળામાં ઠંડી હવાના કારણે શરીરમાંથી પાણી સુકાવા લાગે છે જો તે સમયે વધારે પાણી પીવું જોઈએ. ઉનાળામાં તરસ લાગે છે તો આપણી પાણી પીએ છીએ પરંતુ શિયાળામાં હોઠ સુકાવવાથી ખબર પડે છે કે શરીરમાં પાણીની કમી થઈ રહી છે. 

શરીરમાં ડિહાઈડ્રેશન છે કેવી રીતે ખબર પડશે? 

  • મળત્યાગ ન થવું
  • મોંઢુ સુકાવવું
  • મસલ્સમાં દુખાવો
  • ચક્કર આવવા કે બેભાન જેવું લાગવું
  • થાક લાગવો અથવા તો શરીરને એનર્જી ન મળવી
  • મળનો કલર બદલાઈ જવો
  • શ્વાસ ઝડપી ચાલવી સાથે હાર્ટ બીટ વધવી
  • સતત માથામાં દુખાવો થવો 

દરેક ઉંમરના લોકો પર ડિહાઈડ્રેશનના લક્ષણ અલગ અલગ 

  • જો નાના બાળકો રડે અને આંખમાંથી આંસૂ ન નીકળી તો તે પણ ડિહાઈડ્રેશનના લક્ષણ. 
  • વૃદ્ધેની સ્કીન ડ્રાય થઈ ગઈ છે કે તેમને પરસેવો નથી આવી રહ્યો અને તેમનું બીપી લો રહે છે તો તેનો મતલબ તે હલ્કા ડિહાઈડ્રેશનના શિકાર છે. 
  • જો વધારે ડિહાઈડ્રેશનનો શિકાર થઈ ગયા છો તો તમે હાઈપોવોલેમિક શૉક જેવી ગંભીર બીમારીને રોકવા માટે ડૉક્ટરની સલાહ લઈ શકો છો. 
  • સ્ટ્રોક જેને સેરેબ્રોવાસ્કુલર દુર્ઘટના પણ કહેવામાં આવે છે. જ્યારે તમારા મસ્તિષ્કમાં બ્લડ સારી રીતે ન પહોંચે ત્યારે તમને સ્ટ્રોક થાય છે. સ્ટ્રોકની સ્થિતિ ત્યારે બને છે જ્યારે મસ્તિષ્ક સુધી સારી રીતે ઓક્સીજન અને પોષક તત્વો ન પહોંચે. જેના કારણે મસ્તિષ્કના કોષ મરવા લાગે છે. આવી સ્થિતિમાં કોઈને પણ સ્ટ્રોક પડી શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ