બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health include these 5 foods in diet to detox liver

હેલ્થ / લિવરમાં જામેલી ગંદકીને દૂર કરવી છે? તો ખાનપાનમાં સામેલ કરો આ 5 ચીજ

Arohi

Last Updated: 02:05 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Detox Liver: 19 એપ્રિલે World Liver Day ઉજવવામાં આવે છે. લિવર શરીરનું એ અંગ છે જે ઘણા જરૂરી કામ કરે છે. તેમાં કોઈ પણ પ્રકારની ખરાબી ઓવરઓલ હેલ્થને પ્રભાવિત કરી શકે છે.

લિવર શરીરનું ખૂબ મહત્વપૂર્ણ અંગ છે. ભોજન પચાવવાથી લઈને બ્લડને ફિલ્ટર કરવ, વિટામનિ-ડીને એક્ટિવ કરવા, શુગર લેવલને બેલેન્સ રાખવામાં, ઘણા જરૂરી મિનરલ્સ અને વિટામિનને સ્ટોર કરવાનું કામ પણ લિવર જ કરે છે. 

લિવરમાં જામેલી ગંદકી એલર્જી, કબજીયાત, પાચન અને થાક જેવી ઘણી સમસ્યાઓના કારણે બની શકે છે. લાંબા સમય સુધી જો આ મશ્કેલી રહે તો તેનાથી હેપીટાઈટિસ, સિરોસિસ, કમળો અને કેન્સર જેવી સમસ્યા વધી શકે છે. માટે લિવરને સમય સમય પર ડિટોક્સ કરતા રહેવું જોઈએ. ભોજનમાં અમુક એવી વસ્તુઓને શામેલ કરી લિવરને નેચરલી ડિટોક્સ કરવામાં આવી શકે છે. 

આ વસ્તુઓ લિવર ડિટોક્સ કરવામાં કરશે મદદ 
હળદરમાં રહેલું કરક્યૂમિન લિવર સેલ્સને સ્વસ્થ્ય કરે છે અને તેમાં જામેલી ગંદકીને દૂર કરવાનું કામ કરે છે. હળદરનું સેવન લિવરમાં જમા ફેટને પણ કાઢવામાં અસરકારક છે. 

લીલા શાકભાજી 
લીલા શાકભાજીમાં ઘણા પ્રકારના ગુણ હાજર હોય છે. જે લોહીમાં હાજર ગંદકીને શોસી લેવાનું કામ કરે છે. લિવરમાં ગંદકીને સાફ કરવા માટે પાલક, સરસવનું સાક, કેળા, કોથમિરને ખાસ ડાયેટમાં શામેલ કરો. 

ખાટા ફળો 
ખાટા ફળોમાં વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે જે ઈમ્યૂનિટી વધાવાની સાથે જ બોડીને ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે. તેના માટે સંતરા, લીંબૂ જેવા ખાટા ફળોને ડાયેટમાં શામેલ કરો. તેમાં હાજર એન્ટી ઓક્સીડેન્ટ્સ લિવર સોજને ઓછો કરે છે. 

લસણ 
લસણમાં સલ્ફર હોય છે જેનાથી લિવરની ગંદકી સાફ થઈ જાય છે અને પોતાનું કામ સારી રીતે કરી શકે છે. સાથે જ તેમાં સેલેનિયમ પણ હોય છે આ પણ એક એવુ મિનરલ છે જે ઝેરી પદાર્થને દૂર કરે છે. 

વધુ વાંચો: જો તમે પણ બાળકને આપી રહ્યાં છો આ દૂધ અને સેરેલેક, તો પહેલા આટલું વાંચી લેજો, આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

ગ્રીન ટી 
લિવરની સફાઈમાં ગ્રીન ટી પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્લાંટ-બેસ્ડ એન્ટી ઓક્સીડેન્ટ્સ હોય છે. જેને કેટેચિનના રૂપમાં ઓળખવામાં આવે છે જે લિવર ફંક્શનમાં મદદ તો કરે છે સાથે જ એક્સ્ટ્રા ફેટને પણ ઓછી કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ