બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Hasmukh Patel's important advice for police recruitment candidates,upload your documents quickly

PSI / પોલીસ ભરતીના ઉમેદવારો માટે હસમુખ પટેલનું અગત્યનું સૂચન, ફટાફટ કરી લેજો આ કામ

Vishal Dave

Last Updated: 04:41 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે હાલ દરરોજ 25 હજાર જેટલી અરજી થઇ રહી છે.. અને હજુ પણ દોઢ લાખ જેટલી અરજી થવાની સંભાવના છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પીએસઆઈની ભરતી મામલે અત્યાર સુધી 8.63 લાખ અરજી થઇ છે.. જેમાંથી 7.11 લાખ અરજી કન્ફર્મ થઇ છે. હજુ દોઢ લાખ અરજી કન્ફર્મ કરવાની બાકી છે.. જેથી ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલદી પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરે. 

હાલ દરરોજ 25 હજાર જેટલી અરજી થઇ રહી છે

ઉમેદવારોને ફોટા, સહી તથા ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ધોરણ 12 પાસ  અને કોલેજનું ત્રીજુ વર્ષ પાસ કરનાર ઉમેદવારો આ અરજી કરી શકશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે હાલ દરરોજ 25 હજાર જેટલી અરજી થઇ રહી છે.. અને હજુ પણ દોઢ લાખ જેટલી અરજી થવાની સંભાવના છે. 

આ પણ વાંચોઃ IIT-JEE મેન્સના પરિણામમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો દબદબો, મેળવ્યાં 100 પર્સેન્ટાઇલ

અરજી કરતા પહેલા વેબસાઇટ પર મુકવામાં આવેલી પ્રશ્નોત્તરી વાંચી લે ઉમેદવાર 

 તેમણે કહ્યું કે ઉમેદવારો અરજી કરતા પહેલા એકવાર વેબસાઇટ પર મુકવામાં આવેલી પ્રશ્નોત્તરી વાંચી લે અને વેબસાઇટ પરનો યૂ-ટયૂબનો વીડિયો જોઇ લે જેથી તેઓ ચોકસાઇ પૂર્વક અરજી કરી શકે અને કોઇ ભૂલ થવાને લઇને અરજીનું કન્ફર્મેશન અટકી ન જાય 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Hasmukh Patel PSI applications candidates recruitment PSI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ