બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / happy new year wishes photo greeting quotes messages

નૂતન વર્ષાભિનંદન / Happy New Year 2023 : નવા વર્ષે તમારા સ્નેહીજનોને મોકલી શકો છો આ પ્રકારના મેસેજ, વાંચીને ખુશ-ખુશ થઇ જશે

Manisha Jogi

Last Updated: 09:03 AM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે નવું વર્ષ છે. તમામ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવી શક્ય નથી. જેથી તમે મેસેજ, ફેસબુક અને વ્હોટ્સએપ સ્ટેટસની મદદથી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી શકો છો.

  • તમામ લોકો સાથે મળીને નવા વર્ષની ઊજવણી કરે છે
  • મેસેજ, ફેસબુક અને વ્હોટ્સએપ સ્ટેટસથી નવા વર્ષની શુભકામનાઓ પાઠવો
  • શુભેચ્છા સંદેશ વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે

આજે નવું વર્ષ છે. તમામ લોકો સાથે મળીને નવા વર્ષની ઊજવણી કરે છે અને એકબીજાને નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓ પાઠવે છે. તમે પણ તમારા સંબંધીઓ, મિત્રોને ન્યૂ યરની શુભેચ્છાઓ મોકલી શકો છો. તમામ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવી શક્ય નથી. જેથી તમે મેસેજ, ફેસબુક અને વ્હોટ્સએપ સ્ટેટસની મદદથી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી શકો છો. શુભેચ્છા સંદેશ વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

શુભેચ્છા સંદેશ
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુ:ખ તમારા દ્વારને ભૂલતું રહે.
ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વર્ષ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા. નૂતન વર્ષાભિનંદન.
વીતી ગઈ દિવાળી લો આવ્યું પાછું નવું વર્ષ,

નવા ઉમંગો ને નવલા સ્વપ્નો કાજે કરીયે ઉત્કર્ષ,
ન ભૂલીએ જુના સબંધો એ તો હો જાણે વટવૃક્ષ,
જુના એવાજ ઘટદાર એને છાંયડે શાતાનો સ્પર્શ.

આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.

इस साल आपको वो सब मिले
जो आपका दिल चाहता है.
नए साल की हार्दिक शुभकामनाएं 

हर साल आता है, हर साल जाता है
इस साल आपको वो सब मिले
जो आपका दिल चाहता है।

नया साल मुबारक
नए वर्ष का ये प्रभात,
बस खुशियां ही खुशियां लाये,
मिट जाये सब मन के अंधेरे, हर पल बस रोशन हो जाए.

नए रंग हों नई उमंगें, आंखों में उल्लास नया
नए गगन को छू लेने का मन में हो विश्वास नया
नव वर्ष की हार्दिक शुभकामनाएं. 

स्वर्णिम बने भविष्य आपका
जीवन हो सुगम-सफल
एक नया संकल्प लेकर आप
नव वर्ष को बनाए उज्जवल
नए साल की ढेर सारी बधाई 

नव मन नव तन नव जीवन ले,
आओ नूतन वर्ष मनाओ,
नव पथ नव गति नव चाह लिए,
नव आशा का हर्ष मनाओ
नए साल की हार्दिक शुभकामनाएं 

मिजाज मस्ती का, खुशहाल नया लाया है,
सुहाने ख्वाब का कमाल नया लाया है
दिलों की ख्वाहिशों को और हवा दे देना
तुम्हारे वास्ते यह साल नया आया है
नव वर्ष की हार्दिक शुभकामनाएं 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ