ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / happiness-news-for-youngsters-who-want-to-become-police-recruitment-this-year

NULL / પોલીસ બનવા માગતા યુવાનો માટે ખુશીના સમાચાર ચાલુ વર્ષે થશે ભરતી

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પોલીસમાં જોડાઇને દેશની સેવા કરવા માગતા યુવાનો માટે ખુશીના સમાચાર છે. ગાંધીનગરમાં યોજાયેલા દિક્ષાંત સમારોહમાં ગૃહમંત્રી પ્રદિપશસહ જાડેજાએ જાહેરાત એક ભરતીની જાહેરાત કરી છે. 

તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલા દિક્ષાંત સમારોહમાં ગૃહમંત્રી પ્રદિપશસહ જાડેજાએ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે રાજયમાં ચાલુ વર્ષે પોલીસ તંત્રમાં ભરતી કરવામાં આવશે. 

આ ઉપરાંત ગૃહમંત્રી પ્રદિપશસહ જાડેજાએ વધુમાં જણાવ્યુ કે વિવિધ કેડરની 5626 પોસ્ટ પર ભરતી કરાશે. જેમાં PSI ASI કોન્સ્ટેબલ સહિતની જગ્યામાં સમગ્ર રાજ્યમાં ભરતી કરાશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ