બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Gyanvapi Case: Baudh Dharma Guru claimed in SC that it is not a temple nor a mosque but is Baudh Math

દેશ / જ્ઞાનવાપી વિવાદમાં નવો વળાંક: ધર્મગુરુએ કહ્યું- આ ના તો મસ્જિદ છે, ના મંદિર, અહીં છે બૌદ્ધ મઠ', મામલો SCમાં

Vaidehi

Last Updated: 05:51 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાનવાપી કેસમાં નવો વળાંક, બૌદ્ધ ધર્મ ગુરુએ SCમાં અરજી દાખલ કરતાં કહ્યું કે,'આ મંદિર કે મસ્જિદ નહીં પરંતુ બૌદ્ધ મઠ છે'

  • જ્ઞાનવાપી કેસમાં આવ્યો નવો વળાંક
  • બૌદ્ધ ધર્મ ગુરુએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી
  • કહ્યું જ્ઞાનવાપી મંદિર કે મસ્જિદ નહીં પરંતુ બૌદ્ધ મઠ છે

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનાં મામલે આજ અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપતાં ASIનાં સર્વેને પરવાનગી આપી દીધી છે. પરંતુ આ વિવાદએ વધુ એક વળાંક લીધો છે. હવે મુસ્લિમ અને હિંદુ સમાજ બાદ બૌદ્ધ ધર્મ ગુરુએ SCમાં દાવો કર્યો છે કે આ મંદિર કે મસ્જિદ નહીં પરંતુ તેમનું 'મઠ' છે. 

'જ્ઞાનવાપી મંદિર કે મસ્જિદ નહીં પરંતુ બૌદ્ધ મઠ છે'
બૌદ્ધ ધર્મ ગુરુએ SCમાં અરજી દાખલ કરતાં કહ્યું કે, 'જ્ઞાનવાપી મંદિર કે મસ્જિદ નહીં પરંતુ બૌદ્ધ મઠ છે. બૌદ્ધ ધર્મ ગુરુ સુમિત રતન ભંત અનુસાર દેશમાં એવા મંદિરો છે જે બૌદ્ધ મઠોને તોડીને બનાવવામાં આવ્યાં છે. જ્ઞાનવાપીમાં મળી આવેલ ત્રિશૂલ અને સ્વસ્તિક ચિહ્ન બૌદ્ધ ધર્મનાં છે. કેદારનાથ કે જ્ઞાનવાપીમાં જેને જ્યોતિર્લિંગ કહેવાઈ રહ્યાં છે તે બૌદ્ધ ધર્મનાં સ્તૂપ છે. '

'બૌદ્ધ મઠોને તોડીને બનાવાયા છે મંદિર'
સુમિત રતન ભંતે દેશમાં બૌદ્ધ મઠોની શોધ ચાલુ કરી દીધી છે. તે બોલ્યાં કે અમે નવી તપાસ શરૂ કરી છે કે જેમાં જૈન અને બૌદ્ધ મઠોને તોડીને મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ બનાવવામાં આવ્યાં છે. તમામ મંદિરો અને મસ્જિદોને તેમનાં મૂળ સ્વરુપમાં આવવું જોઈએ. જ્યાં-જ્યાં બૌદ્ધ મઠથી તેમનું સ્વરૂપ બદલી દેવામાં આવ્યું છે ત્યાં તેમનું મૂળ સ્વરૂપ પાછું આવવું જોઈએ. સુમિત રતન બોલ્યાં કે બૌદ્ધ ધર્મ માનનારાંઓની સંખ્યા પણ આવું જ ઈચ્છે છે.

સૌથી જૂનો ધર્મ છે બોદ્ધ
બૌદ્ધ ધર્મ ગુરુ અનુસાર ઈસ્લામ 1500 વર્ષો પહેલા આવ્યું અને હિંદુ ધર્મ 1200 વર્ષ પહેલાં આવ્યો છે. પરંતુ બૌદ્ધ ધર્મ અઢી હજાર વર્ષો પહેલાનો છે. દેશમાં પરસ્પર મતભેદની જે પરંપરા શરૂ થઈ છે તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે બૌદ્ધ મઠોનું સર્વે કરીને તેને બૌદ્ધ ધર્મને પાછું આપી દેવું જોઈએ. જો સાચો નિર્ણય કરાયો હોત તો ત્યાં બૌદ્ધ મઠ હોત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ