બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / Gul Panag lashes out at Uttarakhand CM Tirath Singh by wearing 'torn jeans'

બોલીવૂડ / ગુલ પનાગે પહેર્યુ ફાટેલુ જીન્સ બાદમાં ઉત્તરાખંડના સીએમને કહ્યું, હવે જીન્સ...

Kinjari

Last Updated: 03:08 PM, 18 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન તિરથ સિંહ રાવતે ક્યારેય વિચાર્યુ પણ નહી હોય કે સીએમ બન્યા બાદ તેમનુ એક નિવેદન આટલુ ભારે પડશે.

  • તિરથ સિંહનુ વિવાદિત નિવેદન
  • ગુલ પનાગે ટ્વિટ કરી લીધા નિશાને
  • અમિતાભે પણ વાતનો કર્યો વિરોધ

 

 

યુવાનો ફાટેલી જીન્સ મુદ્દે તેમને ટ્રોલ કરી રહ્યાં છે. સીએમના આ વિવાદાસ્પદ નિવેદન પર અમિતાભ બચ્ચન, નવ્યા નવેલી નંદા અને હવે એક્ટ્રેસ ગુલ પનાગની પ્રતિક્રિયા સામે આવી છે. 

ટ્વિટર પર થઇ રહ્યાં છે ટ્રોલ
ટ્વિટર પર તિરથ સિંહ રાવતને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. એક્ટ્રેસ ગુલ પનાગે ટ્વિટર પર સીએમની ટીકા કરી છે. 

 

 

ગુલ પનાગે શું કહ્યું
ગુલ પનાગે 2 ટ્વિટ કર્યા છે જેમાં પહેલા ટ્વિટમાં લખ્યુ કે રિપ્ડ જીન્સ કાઢી લો. જ્યારે બીજી ટ્વિટમાં તેની અને પોતાની દીકરીની તસવીર શૅર કરી છે જેમાં બંનેએ રિપ્ડ જીન્સ પહેર્યુ છે. આ તસવીરમાં તેણે  પીળા કલરની ટીશર્ટ પહેરી છે. 

 

 

ટ્વિટ થઇ વાયરલ 
ગુલ પનાગના આ ટ્વિટ પર ઘણા લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. લોકો કહી રહ્યાં છે કે સાચે જ આ જીન્સ ખુબ કંફર્ટેબલ હોય છે. ગુલ પનાગે કહ્યું કે આ 11 વર્ષ જૂની જીન્સ છે માટે ખરાબ થઇ ગઇ.. ના..ના ફાટી ગઇ. 

 

 

શું છે ઘટના? 
ઉત્તરાખંડના નવનિયુક્ત ચીફ મિનિસ્ટર તિરથ સિંહ રાવતનું કહેવું છું કે આજકાલ છોકરીઓ અને મહિલાઓ ફાટેલા જિન્સ પહેરીને ફરી રહી છે, આ તે કેવા સંસ્કાર છે.

બાળ સંરક્ષણ અધિકાર આયોગની કાર્યશાળાને સંબોધિત કરતા સીએમ રાવતે જણાવ્યું કે મહિલાઓ ફાટેલા જિન્સ પહેરી રહી છે તેથી સમાજમાં ખોટો દાખલો બેસી રહ્યો છે. આનાથી બાળકોમાં કેવા સંસ્કાર આવે છે તે આપણે વિચારવું જોઈએ. 

ફાટેલી જિન્સ પહેરેલી મહિલાનો દાખલો આપ્યો 

સીએમ રાવતે એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે એક વાર તેઓ વિમાનમાં બેસીને જઈ રહ્યા હતા મારી બાજુમાં એક મહિલા તેના બે બાળકોને લઈને બેઠી હતી.આ મહિલાએ ફાટેલું જિન્સ પહેરી રાખ્યું હતું. મેં તેને કહ્યું કે બહેનેજી ક્યાં જવું છે, તો મહિલાએ જવાબ આપ્યો કે દિલ્હી જવું છે, તેમના પતિ જેએનયુમાં પ્રોફેસર છે અને તેઓ ખુદ એક એનજીઓ ચલાવે છે. રાવતે કહ્યું કે આનાથી મને વિચાર આવ્યો કે જે મહિલા એનજીઓ ચલાવતી હોય અને ફાટેલું જિન્સ પહેરતી હોય તે સમાજમાં કેવી સંસ્કૃતિ ફેલાવશે. જ્યારે અમે શાળામાં ભણતા હતા ત્યારે આવું નહોતા કરતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ