બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat stray cattle act maldhari community mahapanchayat meeting gandhinagar

ગાંધીનગર / માલધારી મહાપંચાયતમાં લેવાયા 7 મોટા નિર્ણયઃ ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી સમાજ ફરી મેદાને

Hiren

Last Updated: 04:11 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર ઝાંક ગામે ઢોર નિયંત્રણ કાયદાના વિરુદ્ધમાં માલધારીઓએ બેઠક બોલાવી છે. ત્યારે આ માલધારી મહાપંચાયતની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે.

  • ઢોર નિયંત્રણ કાયદાના વિરુદ્ધમાં માલધારીઓની બેઠક 
  • 15 દિવસ વિત્યા છતાં નિર્ણય ન લેવાતા બેઠક યોજાઈ
  • ઢોર નિયંત્રણ વિધેય કના વિરોધમાં નક્કી થયા કાર્યક્રમ 

માલધારી સમાજે ગાંધીનગરના ઝાંક ગમે બેઠકનું યોજી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ અને લાખા ભરવાડ સહિતના આગેવાનો તથા માલઘારી મહાપંચાયત સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. જેમાં કાયદો પરત નહીં ખેંચાવા પર આંદોલનની રણનીતિ ઘડવામાં આવી છે. અગાઉ મુખ્યમંત્રીએ કાયદો પરત ખેંચવાની ખાતરી આપી હતી. સરકાર દ્વારા 15 દિવસમાં નિર્ણય લેવાની બાંહેધરી આપી હતી. આમ છતાં કાચદો પરત નહીં ખેંચાતા માલઘારી સમાજે બેઠક બોલાવી છે.

ઢોર નિયંત્રણ વિધેયકના વિરોધમાં નક્કી થયા કાર્યક્રમ 
સરકારના ઢોર નિયંત્રણ કાયદાથી માલધારી સમાજને નુકસાન થતું હોવાનો આરોપ લગાવાઇ રહ્યો છે. તો બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરથી લોકો હેરાનપરેશાન થયા છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થઇ ચૂક્યા છે તો કેટલાકે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે હવે માલધારી સમાજે સરકારના આ ઢોર નિયંત્રણ વિધેયકના વિરોધમાં બેઠક બોલાવીને કાર્યક્રમ નક્કી કર્યા છે. 

  1. ઢોર નિયંત્રણ વિધેયકના વિરોધ અંગેની પત્રિકા તૈયાર કરાશે
  2. 11 થી 18 તારીખ સુધીમાં પત્રિકા ગુજરાતમાં ઘરે-ઘરે પહોંચાડવી
  3. 20 થી 30 તારીખ દરમિયાન તમામ ધારાસભ્યનું સમર્થન મેળવવું 
  4. વીડિયો રેકોર્ડિંગ અથવા લેખિતમાં ધારાસભ્યનું સમર્થન મેળવવું 
  5. ધાર્મિક સંસ્થા અને મંદિરોનું પણ સમર્થન મેળવવું 
  6. જરૂર પડશે તો સમગ્ર ગુજરાતમાં દૂધ બંધ કરવામાં આવશે
  7. છેલ્લે સમગ્ર ગુજરાતની ગાયો ગાંધીનગરમાં લવાશે

અમે સરકારનું માન જાળવ્યું સરકાર અમારા સમાજનું માન સાચવેઃ ધારાસભ્ય રઘુ દેસાઈ

ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું કે, વિવિધ પ્રકારે અમારું આંદોલન શરૂ રહેશે. સરકારે આંદોલન ન કરવા વિનંતી કરી હતી. અમે સરકારનું માન જાળવ્યું છે. સરકાર અમારા સમાજનું માન સાચવે. અમે કૃષ્ણના વંશજ છીએ. સરકાર અમને રાજનીતિ ન શીખવાડે. રાજનીતિ અમારા લોહીમાં છે. સરકાર રાજનીતિ કરશે તો પરિણામ ભોગવવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ