નિર્ણય / ગુજરાતમાં આખરે શાળાઓ અનલૉક : આ તારીખથી માધ્યમિક, ઉ.માધ્યમિક અને કોલેજો ખોલવાની જાહેરાત

Gujarat standard 9 to 12 school open

રાજ્યમાં શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ થશે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની જાહેરાત કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ