બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વાહન વ્યવહાર ખોરવાયો, બનાસકાંઠામાં તો SDRFની ટીમ તૈનાત કરાઇ, ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યાં જેવી સ્થિતિ

મેઘ મહેર યથાવત / વાહન વ્યવહાર ખોરવાયો, બનાસકાંઠામાં તો SDRFની ટીમ તૈનાત કરાઇ, ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યાં જેવી સ્થિતિ

Last Updated: 10:47 AM, 23 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સાબરકાંઠાના વડાલીમાં 12.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સાબરકાંઠાના વડાલીમાં 12.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેડબ્રહ્મામાં 11 ઇંચ અને દાતામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે સાબરકાંઠાના આંતરિક 3 રસ્તા અને બનાસકાંઠાનો એક સ્ટેટ હાઇવે બંધ રહેતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી. મેઘતાંડવને પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઇ છે.

જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો સર્જાયા હતા

મેઘરાજાએ સુરતને પણ ઘમરોળ્યું છે..સુરતમા ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા હતા.. રસ્તાઓ પર પાણીભરાવવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઇ હતી.

તાપીના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજાએ રમઝટ બોલાવી હતી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં પાણીની સારી આવક થઇ છે. રાજ્યના લગભગ 9 જેટલા ડેમ 100 ટકા ભરાઇ ગયા છે..

આ પણ વાંચોઃ આજથી ધો. 10-12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ, નાપાસ વિદ્યાર્થીઓ પણ ફાવી જશે

Vtv App Promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Heavy Rain,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ