બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતા
10 ફોટો ગેલેરી
Last Updated: 09:50 AM, 30 June 2026
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 33 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે વાલોડમાં 2.05 ઇંચ, માંગરોળમાં 1.65 ઇંચ અને કામરેજમાં પણ 1.65 ઇંચ વરસાદ નોંધાયો હતો
9/10
10/10
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવા, જરૂરિયાત મુજબ જ મુસાફરી કરવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. વરસાદના કારણે ખેડૂતોને રાહત મળશે તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ