બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરતમાં પકડાયો 300 કિલોથી વધુ ગાંજો, 2 શખ્સોની ધરપકડ

ગુજરાત / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરતમાં પકડાયો 300 કિલોથી વધુ ગાંજો, 2 શખ્સોની ધરપકડ

Ajitsinh Jadeja

Last Updated: 10:00 PM, 14 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરતમાં 300 કિલોથી વધુ ગાંજો ઝડપાયો છે.

Surat News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરતમાં 300 કિલોથી વધુ ગાંજો ઝડપાયો છે. સુરત જિલ્લા SOGએ આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઓરિસ્સાથી સુરત લવાયેલો 1.76 કરોડથી વધુની કિંમતનો 321 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે જ્યારે અન્ય વોન્ટેડ આરોપીઓની તપાસ શરૂ કરી છે.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ દ્વારા કડક હાથે પગલા લેવામાં આવી રહ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જાળવવા માટે ગુનાખોરીમાં સંડોવાયેલા શખ્સો પર નજર રાખવામાં આવી રહી છે. સુરત જિલ્લા SOGએ આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઓરિસ્સાથી સુરત લવાયેલો 1.76 કરોડથી વધુની કિંમતનો 321 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે જ્યારે અન્ય વોન્ટેડ આરોપીઓની તપાસ શરૂ કરી છે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ અજાણ્યાએ ઘરના દરવાજા બહાર પ્રસાદ મૂક્યો, અને જમતા જ...! પોલીસ એક્શનમાં

નોધનીય છે કે, સુરતમાં અમરોલી પોલીસે થોડા દિવસ અગાઉ પણ 8150 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી મોટી સફળતા મેળવી હતી. કોસાડ આવાસમાં એક બિલ્ડિગ પાસે મોપેડમાંથી આ જથ્થો જપ્ત કરાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Surat Crime Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ