ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તંત્રની બેદરકારીએ બાળકનો ભોગ લીધો, ખુલ્લા ડ્રેનેજમાં પડી જવાથી 6 વર્ષના માસૂમનું મોત

મોરબી / તંત્રની બેદરકારીએ બાળકનો ભોગ લીધો, ખુલ્લા ડ્રેનેજમાં પડી જવાથી 6 વર્ષના માસૂમનું મોત

Published By: Dinesh Chaudhary

Last Updated: 11:04 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં તંત્રની ઘોર બેદરકારીએ બાળકનો જીવ લઈ લીધો છે. નવલખી રોડ પર ખુલ્લા ડ્રેનેજમાં પડી જતા એક બાળકનું મોત નિપજ્યું.

ADVERTISEMENT

મોરબીના નવલખા રોડ પર એક કરૂણ ઘટના બની છે. ડ્રેનેજના પાણીમાં ડૂબી જવાના કારણે 6 વર્ષીય બાળકનું મૃત્યુ નીપજ્યું છે. રવિ ચૌહાણ નામનો 6 વર્ષનો બાળક નાળામાં ડ્રેનેજના પાણીમાં ડૂબતા મોત થયું છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તાપસ હાથ ધરી છે.

BALAK MOT

પરિવારમાં શોકનું મોજુ

ઘટનાના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે તેમજ સમગ્ર ફળીયામાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. ખુલ્લા નાળો હોવાથી બાળક રમતા રમતા તે ડ્રેનેજ પાણીના નાળામાં પડી ગયો હતો, જેમાં તે બાળકનું દુ:ખદ અવસાન થયું હતું.

આ પણ વાંચો: VIDEO: હર્ષ સંઘવીની પાકિસ્તાનીઓને ચેતવણી, અનંતનાગમાં 175 શંકાસ્પદોની અટકાયત, જુઓ આજના મોટા સમાચાર

મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો

મોરબીમાં તંત્રની ઘોર બેદરકારીએ બાળકનો જીવ લઈ લીધો છે. ખુલ્લો નાળો હોવાથી આ દૂર્ઘટના બનતા સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં મૃતક બાળકની ડેડ બોડીને સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.માટે મોકલવામાં આવી હતી. આ ઘટનામાં માસુમ બાળકના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi News Morbi Child Death Drainage Drowning Death

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ