ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પગાર લાખોમાં, જગ્યાઓ 38, જાણો વયમર્યાદાથી લઇને ભરતી માટેની અરજી પ્રોસેસ

તક ઝડપી લો / પગાર લાખોમાં, જગ્યાઓ 38, જાણો વયમર્યાદાથી લઇને ભરતી માટેની અરજી પ્રોસેસ

Last Updated: 12:13 PM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત મેટ્રો રેલ નિગમ લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 38 જગ્યાઓ પર રસ ધરાવતા ઉમેદવારોને અરજી કરવા માટે વાંચો સંપૂર્ણ સમાચાર.

ADVERTISEMENT

ગુજરાતમાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતીમાં મેનેજરથી લઈને સુપરવાઈઝર સુધીની પોસ્ટ્સ સામેલ છે. કુલ 38 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને તેના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે કે જ્યાં તેઓ સરકારી ક્ષેત્રમાં સારા પગાર અને સ્થિર કારકિર્દી મેળવી શકે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાતને લઈ જણાવવું જરૂરી છે કે વિવિધ જગ્યાઓ માટે અલગ-અલગ લાયકાતની જરૂરિયાત હોય છે. તેથી, જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે, તેમણે પોતે અરજી કરવા માંગતા હોઈ તે જગ્યાની લાયકાત અંગે વિગતવાર માહિતી મેળવવી જરૂરી છે. વધુ સ્પષ્ટતા માટે, ઉમેદવારોએ આ લેખમાં આપેલ અધિકૃત નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ, જેથી તેમને યોગ્ય લાયકાતની માહિતી મળી રહે અને તેઓ યોગ્ય રીતે અરજી કરી શકે.

વય મર્યાદા

ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા મહત્તમ 32 વર્ષ હોવી જોઈએ.

આ પણ વાંચોઃ 'ચોમાસા પહેલા કેમ રોડ રિપેર ન કર્યા?', સુનાવણીમાં હાઇકોર્ટે AMCની ઝાટકણી કાઢી નાખી

ગુજરાત મેટ્રો ભરતી માટે અરજી કેવી રીતે કરશો

  • અરજી કરવા માટે ઉમેદવારે ગુજરાત મેટ્રોની વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જવુ
  • career ઓપ્શન પર ક્લિક કરવું
  • વિવિધ પોસ્ટની ભરતી વિશે માહિતી આપવામાં આવી હશે
  • જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેની સામે એપ્લાય નાઉ પર ક્લીક કરવી
  • માંગવામાં આવેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ભરવી
  • જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા
  • ફાઈનલ સબમીશન બાદ પ્રીન્ટ કાઢી લેવી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Metro Recruitment 2025 Gujarat Metro Recruitment Metro Recruitment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ