બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus 8 June 2020 update Gujarat

કોરોના વાયરસ / છેલ્લા 24 કલાકમાં વધુ 477 નવા કેસ, અમદાવાદમાં મૃત્યુઆંક ચિંતાજનક સ્થિતિએ

Hiren

Last Updated: 07:50 PM, 8 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 20 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

  • છેલ્લા 24 કલાકમાં 477 નવા કોરોનાના કેસ
  • રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 20574 થયો
  • અત્યાર સુધીમાં કુલ 13964 દર્દીઓ સ્વસ્થ થયા

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 477 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 20574 થઇ છે. આજે 321 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 13964 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 31 દર્દીઓના મોત થતા મૃતાંક 1219 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં કોરોનાના નવા 346 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 346 કેસ, તો સુરતમાં 48 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. રાજ્યમાં 31 દર્દીઓના મોત થયા તેમાં એકલા અમદાવાદના 24 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાથી 1039 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત: કુલ નવા કેસ 477

08/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 346
સુરત 48
વડોદરા 35
સુરેન્દ્રનગર 6
જામનગર 5
સાબરકાંઠા 5
ગાંધીનગર 4
અરવલ્લી 4
પંચમહાલ 4
જૂનાગઢ 4
ભાવનગર 3
બનાસકાંઠા 2
ભરૂચ 2
નવસારી 2
અન્ય રાજ્ય 2
મહેસાણા 1
ખેડા 1
ગીર સોમનાથ 1
કચ્છ 1
અમરેલી 1

અત્યાર સુધીમાં નોંધાયેલા કેસ, મૃત્યુ અને સ્વસ્થ થયેલા દર્દીઓની વિગત

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 14631 10128 1039 3464
સુરત 2146 1411 82 653
વડોદરા 1328 797 43 488
ગાંધીનગર 424 189 18 217
ભાવનગર 143 107 10 26
બનાસકાંઠા 144 101 6 37
આણંદ 112 92 11 9
રાજકોટ 131 77 5 49
અરવલ્લી 125 112 7 6
મહેસાણા 160 87 7 66
પંચમહાલ 105 78 12 15
બોટાદ 60 55 2 3
મહીસાગર 116 107 2 7
ખેડા 90 60 4 26
પાટણ 102 70 7 25
જામનગર 66 43 3 20
ભરૂચ 58 35 4 19
સાબરકાંઠા 122 91 4 27
ગીર સોમનાથ 48 45 0 3
દાહોદ 46 32 0 14
છોટા ઉદેપુર 37 23 0 14
કચ્છ 90 66 5 19
નર્મદા 23 18 0 5
દેવભૂમિ દ્વારકા 15 11 0 4
વલસાડ 55 28 2 25
નવસારી 34 15 1 18
જૂનાગઢ 36 27 1 8
પોરબંદર 12 6 2 4
સુરેન્દ્રનગર 56 28 2 26
મોરબી 4 4 0 0
તાપી 6 5 0 1
ડાંગ 4 2 0 2
અમરેલી 16 6 1 9
અન્ય રાજ્ય 29 8 0 21
TOTAL 20574 13964 1280 5330

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ