ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / gujarat-government-will-attend-biometrics-in-government-schools-mandatory

NULL / રાજ્ય સરકાર ગવર્મેન્ટ સ્કૂલમાં બાયોમેટ્રિક હાજરી કરશે ફરજિયાત

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગુજરાતઃ સરકારી શાળામાં અનિયમિત રહેતા શિક્ષકોને સમયસર શાળાએ પહોંચતા કરવા માટે રાજ્ય સરકાર આગામી જૂન 2018થી બાયોમેટ્રીક હાજરી ફરજીયાત કરવા જઇ રહી છે. પરંતુ ગુજરાત રાજ્યની જ એક નગર પાલિકા સંચાલિત શાળાઓમાં આ પ્રકારની સીસ્ટમ છેલ્લાં બે વર્ષથી ચાલી રહી છે.

બોટાદ નગરપાલિકા સંચાલિત શાળાઓમાં શિક્ષકોની હાજરી નિયમિત કરવા માટે 2016માં ચાર શાળાઓમાં આ પ્રકારની સીસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જેમાં સફળતા મળતા વધુ પાંચ શાળાઓમાં બાયોમેટ્રીક હાજરીની અમલવારી કરવામાં આવી હતી.

આ પ્રોજેક્ટ સરકારનાં વિચાર પહેલાં અમલમાં છે ત્યારે અગાઉ પણ સૌ પ્રથમ શાળાનું 2015 તેમજ 2016નું કેલેન્ડર મુઠી કઠોળથી મધ્યાહન ભોજનમાં નાસ્તારૂપે કઠોળ તેમજ રાજ્યમાં વિજ્ઞાન મેળામાં પણ બોટાદ નગરપાલિકા સંચાલિત આ શાળાઓ સિદ્ધી મેળવી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૮ જુનથી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટથી હાજરી પુરવાની પદ્ધતિથી ગુલ્લીબાજ શિક્ષકોમાં અનિયમિતતા સુધારવાની વાત પહેલા બોટાદની નગરપાલિકાની શાળામાં  છેલ્લાં ૨ વર્ષથી ૯ શાળામાં ફિંગર પ્રિન્ટથી શાળાનાં શિક્ષકોમાં આવી નિયમિતતા તેમજ સી.સી.ટીવી કેમેરાને લઈ શિક્ષણમાં પણ ઘણો સુધારો આવ્યો.

મહત્વનું છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી જુન ૨૦૧૮થી શાળામાં ગુલ્લીબાજ શિક્ષકોની અનિયમિતતામાં સુધારો થાય અને આવા અનિયમિત શિક્ષકો સમયસર અને નિયમિત આવતા થાય તેને લઈ બાયોમેટ્રિક પદ્ધતિથી ફિંગરપ્રિન્ટ હાજરી પૂરવાનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ