બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાત માટે આગામી 72 કલાક અતિભારે! જુલાઈમાં સિસ્ટમ રાજ્યભરમાં તાંડવ મચાવશે

photo-story

6 ફોટો ગેલેરી

Gujarat Rain Forecast / ગુજરાત માટે આગામી 72 કલાક અતિભારે! જુલાઈમાં સિસ્ટમ રાજ્યભરમાં તાંડવ મચાવશે

Last Updated: 01:57 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ambalal Patel Rain Forecast: રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 72 કલાકમાં હજુ વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. હવાના હળવા દબાણ

છતીસગઢમાં હવાના હળવા દબાણને કારણે આ વરસાદ થવાની શક્યતા છે. વડોદરા મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અતિ ભારે વરસાદની શક્યતા

દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. ભાવનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા તેમજ આહવા ડાંગ વલસાડમાં પૂરની સ્થિતિ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા

50% ભાગોમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. છૂટો છવાયો વરસાદ

ઉત્તર ગુજરાતના અને કચ્છના ભાગોમાં વરસાદની માત્રા ઘટવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. એક સિસ્ટમ બનશે

14 જુલાઈ આસપાસ એક સિસ્ટમ બનશે. જેને લઇ 16-20 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધારિયો વરસાદ થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Rain Forecast Rain Forecast Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ