બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 53 વર્ષ જૂનો ઐતિહાસિક સુભાષબ્રિજ તોડી પડાયો

Video / અમદાવાદમાં 53 વર્ષ જૂનો ઐતિહાસિક સુભાષબ્રિજ તોડી પડાયો

Ajitsinh Jadeja

Last Updated: 03:34 PM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Subhash Bridge: અમદાવાદમાં 53 વર્ષ જૂનો ઐતિહાસિક સુભાષબ્રિજ જમીનદોસ્ત થયો છે સ્પાન તોડવાની ઘટનાના CCTV ફૂટેજમાં તમે જોઇ શકો છો કે કેવી રીતે સેકન્ડોમાં તોડી પાડવામાં આવ્યો છે.

Ahmedabad Subhash Bridge: અમદાવાદમાં 53 વર્ષ જૂનો ઐતિહાસિક સુભાષબ્રિજ જમીનદોસ્ત થયો છે સ્પાન તોડવાની ઘટનાના CCTV ફૂટેજમાં તમે જોઇ શકો છો કે કેવી રીતે સેકન્ડોમાં તોડી પાડવામાં આવ્યો છે.

અમદાવાદમાં 53 વર્ષ જૂના સુભાષબ્રિજનું સંપૂર્ણ ડિમોલિશન થશે. સ્પાન બાદ બ્રિજના પીલ્લર પણ તોડી પાડવામાં આવશે. જૂના સુભાષબ્રિજને તોડી નવો બ્રિજ બનાવામાં આવશે. સ્પાનમાં તિરાડો જોવા મળતા બ્રિજ બંધ કરાયો હતો. આજે બ્રિજના નદીના પટમાં આવેલા 3 સ્પાનનું ડિમોલિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.

નોધનીય છે કે, બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા સંપૂર્ણપણે પિલ્લર સાથે સુભાષ બ્રિજનું ડિમોલેશન કરવા અંગે રિપોર્ટ આપ્યા બાદ બ્રિજ પર આવેલા સ્પાનને ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા મશીનરી નો ઉપયોગ કરી અને સાવચેતી પૂર્વક અત્યારે બ્રિજની કામગીરી અંતર્ગત પાન ઉતારી લેવામાં આવ્યા છે.

VTV ADD

આ પણ વાંચોઃ અમદાવાદ / MICAમાં દેશનો પ્રથમ 'ઇન્ફ્લુએન્સર કોર્સ' શરૂ, કન્ટેન્ટ ક્રિએટર બનવા માટે મળશે પ્રોફેશનલ તાલીમ

નવો બ્રિજ તૈયાર થતા લાગશે સમય

નોધનીય છે કે ગત 4 ડિસેમ્બર 2025ના અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડ્યા અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. જેને લઇ તંત્રએ લોકોની સલામતી ધ્યાને લઇ બ્રિજને બંધ કરીને તાત્કાલિક તપાસ શરૂ કરાવવામાં આવી હતી. સંપૂર્ણ બ્રિજને તોડીને નવો બનતાં હવે 9 મહિનાની જગ્યાએ અંદાજિત 16 મહિના એટલે મે-27માં બ્રિજ બનીને તૈયાર થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Subhash Bridge Demolition
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ