ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GTU announced the new date of the postponed exam
Last Updated: 02:27 PM, 24 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT

GTU દ્વારા 22 મીએ તારીખે યોજાનારી પરીક્ષા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જે પરીક્ષાઓ હોટલ મેનેજમેન્ટ સેમ-1 અને 2 ની પરીક્ષા 30 જાન્યુઆરીએ યોજાશે. જ્યારે આર્કિટેક્ચર સેમ 2 ની પરીક્ષા 30 જાન્યુઆરીએ યોજાશે. તેમજ એન્જિનિયરિંગ સેમ 1/2 અને 4 ની પરીક્ષા 6 ફેબ્રુઆરીએ યોજાશે.
ADVERTISEMENT

અગાઉ વાયબ્રન્ટ સમિટનાં કારણે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી
ગુજરાત ખાતે યોજાયેલ વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશનાં અનેક બિઝનેસમેન તેમજ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા. જેથી તા. 9 અને 10 જાન્યુઆરીના રોજ યોજાનારી પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ત્યારે પરીક્ષાની તડામાર તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓની મહેતન પર પાણી ફરી વળ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.