બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / goodluck grah or planet for all zodiac signs including kumbh rashi surya shani mangal

ધર્મ / શનિ, સૂર્ય કે મંગળ! જાણો કયો ગ્રહ તમારી રાશિ માટે Good Luck છે સાબિત

Manisha Jogi

Last Updated: 05:45 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિનો એક પ્રમુખ ગ્રહ હોય છે અને આ ગ્રહ તે રાશિ માટે ગુડલક લઈને આવે છે. તમારી રાશિનો લકી ગ્રહ કયો છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • તમામ રાશિના જાતકોનો હોય છે ગુડલક ગ્રહ
  • કરો આ ઉપાય જીવનમાં મળશે અપાર સફળતા
  • રાશિ અનુસાર કરો ઉપાય

તમામ રાશિનો એક પ્રમુખ ગ્રહ હોય છે અને આ ગ્રહ તે રાશિ માટે ગુડલક લઈને આવે છે. તમારી રાશિનો લકી ગ્રહ કયો છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

મેષ-
મેષ રાશિનો ગુડલક ગ્રહ સૂર્ય છે, જીવનમાં તમામ પ્રકારની સફળતા મેળવવા માટે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. 

વૃષભ-
વૃષભ રાશિનો ગુડલક ગ્રહ શનિ છે, કોઈપણ પ્રકારની સફળતા મેળવવા માટે નિયમિતરૂપે શનિમંત્રનો જાપ કરવો જોઈએ. 

મિથુન-
મિથુન રાશિનો ગુડલક ગ્રહ શુક્ર છે. શુક્ર ગ્રહ બગડે તો સંતાન પક્ષ અને પારિવારિક પક્ષ ખરાબ થઈ જાય છે. 

કર્ક-
કર્ક રાશિનો ગુડલક ગ્રહ મંગળ છે. જીવનમાં તમામ પ્રકારની સફળતા મેળવવા માટે મંગળવારના દિવસે ભગવાન હનુમાનની પૂજા તથા દર્શન કરવા જોઈએ. 

સિંહ-
સિંહ રાશિનો ગુડલક ગ્રહ મંગળ છે. મંગળ નબળો પડે તો સંપત્તિ તથા નસીબની સમસ્યા ઉત્પન્ન થાય છે. આ કારણોસર નિયમિતરૂપે ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ. 

કન્યા-
કન્યા રાશિનો ગુડલક ગ્રહ શુક્ર છે. શુક્ર નબળો પડે તો દેવુ વધે છે. માઁ લક્ષ્મીને નિયમિતરૂપે ગુલાબ અર્પણ કરવા જોઈએ. 

તુલા-
તુલા રાશિનો ગુડલક ગ્રહ શનિ છે, કોઈપણ પ્રકારની સફળતા મેળવવા માટે નિયમિતરૂપે શનિમંત્રનો જાપ કરવો જોઈએ. 

વૃશ્વિક-
વૃશ્વિક રાશિનો ગુડલક ગ્રહ ચંદ્રમા છે, ચંદ્ર નબળો પડે તો કરિઅરમાં સમસ્યા આવે છે. આ કારણોસર નિયમિતરૂપે ભગવાન શિવની પૂજા કરો અને શિવલિંગ પર જળાભિષેક કરો. 

ધન-
ધન રાશિનો ગુડલક ગ્રહ સૂર્ય છે, સૂર્ય નબળો પડે તો પિતાનું સુખ પ્રાપ્ત થતું નથી. રવિવારના દિવસે ઉપવાસ કરો. 

મકર -
મકર રાશિનો ગુડલક ગ્રહ શુક્ર છે, શુક્ર નબળો પડે તો વ્યક્તિ દિશાહીન બની જાય છે. નિયમિતરૂપે શિવજીની પૂજા કરો. 

કુંભ-
કુંભ રાશિનો ગુડલક ગ્રહ શુક્ર છે, કુંડળીમાં શુક્ર નબળો પડે તો ભાગ્ય સાથ આપતું નથી અને કરિઅરમાં અનેક અડચણ આવે છે. 

મીન-
મીન રાશિનો ગુડલક ગ્રહ ચંદ્રમા છે, કોઈપણ પ્રકારની સફળતા મેળવવા માટે નિયમિતરૂપે શિવજી પર જળાભિષેક કરો. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ