બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Good news if you pay income tax now this work can be done online

તમારા કામનું / જો તમે ઈન્કમ ટેક્સ ભરો છો તો આ છે કામના સમાચાર, હવે આ કામ ઓનલાઈન થઈ શકશે

Dinesh

Last Updated: 02:48 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ITR-1, ITR-2 , ITR-3 અને ITR-4ના ફોર્મ્સ ઓનલાઈન બહાર પાડવામાં આવ્યા છે. હવે તમે નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફાઇલ કરી શકશો.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નાણાકીય વર્ષ 2023-24 (AY:2024-25) માટે ઓનલાઈન ITR ફોર્મ્સ બહાર પાડવામાં આવ્યા છે. જાણકારી મુજબ 1 એપ્રિલ 2024થી ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ITR-1, ITR-2 , ITR-3 અને ITR-4ના ફોર્મ ઉપલબ્ધ થઇ ગયા છે.  ITR ફોર્મના આવવાથી, તમે છેલ્લા નાણાકીય વર્ષ માટે સરળતાથી રિટર્ન ફાઇલ કરી શકો છો.

આ પહેલા પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની તરફથી ITR-1, ITR-2 અને ITR-4ના માટે ઓફલાઈન એક્સેલ યુટિલિટીઝ બહાર પાડવામાં આવી હતી. આ સાથે નાણાકીય વર્ષ 2023-24 માટે ITR-1, ITR-2, ITR-4 અને ITR-6 માટેની JSON યુટિલિટીઝ પણ બહાર પાડવામાં આવી છે. 

ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઇન્કમ ટેક્સ ભરી શકશો

ઈ-ફાઇલિંગ પોર્ટલનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ITR ફાઈલ કરી શકો છો. આ સિવાય પણ JSON અને એક્સેલના યુટિલિટીઝનો ઉપયોગ કરીને ઓફલાઈન ITR જમા કરી શકો છો. ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. 
ITR-1:  પગાર, મકાન, વ્યાજ, ડિવિડન્ડ, પેન્શન અને કૃષિ આવક (રૂ. 50,000 સુધી) સહિત નાણાકીય વર્ષમાં 50 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ ફોર્મ ITR-1 દ્વારા તેમનું આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડશે.

ITR-2: કરદાતાઓ જેવા કે એક કરતાં વધુ મકાનોમાંથી આવક ધરાવતા હોય અને મૂડી લાભ પણ થઇ રહ્યો હોય. તેમને ITR-2 ફોર્મ ભરવાનું રહેશે.

વધુ વાંચો: રાહુલ ગાંધી વાયનાડથી ભરશે ઉમેદવારી ફોર્મ, પ્રિયંકા ગાંધી સાથે કર્યો રોડ શો

ITR-4: આ ફોર્મનો ઉપયોગ ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો દ્વારા કરવામાં આવે છે જેમને ઇન્કમ ટેક્સની ધારા 44AD, 44ADA અને 44AE લાગુ પડે છે.

ઇન્ટેકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી આ વખતે સમય પહેલા ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. આનાથી ITR ફાઈલ કરતા લોકોને વધારે સુવિધા મળશે સાથે સમય પહેલા ITR જમા કરી શકશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ