બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / રાજકોટ / Good news for housewives, Singoil canister price hits three-month low, down by 100 in week, know latest canister price

રાહત / ગૃહિણીઓ માટે ગુડ ન્યૂઝ, ત્રણ મહિનાના તળિયે સિંગતેલના ડબ્બાનો ભાવ, સપ્તાહમાં 100 ઘટયા, જાણો ડબ્બાનો લેટેસ્ટ ભાવ

Vishal Khamar

Last Updated: 07:01 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાધતેલમાં હાલ ચાલી રહેલી મંદીનાં કારણે સતત ભાવ ઘટી રહ્યા છે. ત્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નીચે પહોચ્યો છે. ત્રણ મહિનાના તળિયે સિંગતેલના ડબ્બાનો ભાવ પહોચ્યો છે.

  • રાજકોટમાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નીચે પહોંચ્યો
  • ત્રણ મહિનાના તળિયે સિંગતેલના ડબ્બાનો ભાવ પહોંચ્યો
  • એક સપ્તાહમાં સો રૂપિયા સુધીનો ડબ્બે ઘટાડો નોંધાયો

 ગૃહિણીઓ માટે આનંદનાં સમાચાર છે. ત્યારે રાજકોટમાં સીંગતેલનાં ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નીચે પહોચ્યો છે. ત્યારે એક સપ્તાહમાં સો રૂપિયા સુધીનો ડબ્બે ઘટાડો નોંધાયો છે. જેને લઈને ત્રણ મહિનાના તળિયે સિંગતેલનો ભાવ પહોંચ્યો છે. હાલ સીંગતેલનાં ડબ્બાનો ભાવ 2745-2795 નોંધાવવા પામ્યા હતા. કપાસિયા તેલમાં પણ 15 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તેમજ પામોલીન તેલના ડબ્બામાં પણ 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 

સતત વિશ્વનાં બજારોમાં ખાદ્યતેલનાં ભાવ તૂટી રહ્યા છે. જેનાં કારણે સીંગતેલનાં ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. ત્યારે હજુ પણ ખાદ્ય તેલનાં ભાવમાં ઘટાડો થવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે સતત થઈ રહેલ ભાવ ઘટાડાને કારણે માર્કેટ ઉપર પણ તેની અસર પડી રહી છે. 

ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો
સીંગતેલની લેવાલી ઘટતા ભાવમાં રાહત થઈ છે. એક અઠવાડિયામાં સીંગતેલમાં ડબ્બે રૂપિયા 100નો ઘટાડો થયો છે. જે બાદ ડબ્બાનો ભાવ 2745-2795 રૂપિયા નોંધાવવા પામ્યો છે.  સીંગતેલનો ભાવ તા. 8 એપ્રિલે રેકોર્ડ રૂ. 2940- 2990 પહોચ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ