બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / girl hair straightening coach plug point delhi metro video viral

અનોખુ / VIDEO : હવે આ જ જોવાનું બાકી હતું, ન નાચ-ગાન ન અશ્લિલતા, દિલ્હી મેટ્રોમાં 'નવા'નો વીડિયો વાયરલ

Kishor

Last Updated: 06:38 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મેટ્રોમાં વધુ એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવતી પ્લગ પોઈન્ટમાં સ્ટ્રેટનર મશીન લગાવીને વાળને સ્ટ્રેટ કરતી નજરે પડે છે.

  • દિલ્હી મેટ્રોનો આનોખો વીડિયો વાયરલ
  • ભીડ વચ્ચે પણ આરામથી વાળ સ્ટ્રેટ કરતી યુવતી
  • યુઝર્સે આપી અનેક પ્રકારની પ્રતિક્રિયા

દિલ્હી મેટ્રોમાંથી છાશવારે અનેક વાયરલ વીડિયો સામે આવે છે. જેને લઈને મેટ્રો જાણે વાયરલ વીડિયોનું ઘર હોય તેમ અવારનવાર વીડિયો સામે આવ્યા હોય છે. આવી સ્થિતિ વચ્ચે દિલ્હી મેટ્રોમાં વધુ એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં કોઈ પણ કરનારના નાચગાના નથી. કે કોઈ અશ્લીલતા પણ ન હોવા છતાં ખૂબ જ વિચિત્ર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ન્હાવાનું અને કપડાં ધોવાનું શરૂ કરી દો...

વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર મેટ્રોમાં મુસાફરી કરતી એક યુવતી એકેએક ટ્રેનના કોચના પ્લગ પોઈન્ટમાં સ્ટ્રેટનર મશીન લગાવીને તે વાળને સ્ટ્રેટ કરતી નજરે પડે છે. અન્ય મુસાફરે આ વીડિયો બનાવીને વાયરલ કરતા હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મેટ્રોની ભીડ વચ્ચે પણ યુવતી આરામથી પોતાના વાળ સ્ટ્રેટ કરતી હોવાથી લોકો જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં હવે આ જ જોવાનું બાકી હતું. અમુક યુઝર્સ જણાવી રહ્યા છે કર હવે મેટ્રોમાં ન્હાવાનું અને કપડાં ધોવાનું શરૂ કરી દો! સહિતના ભાવ જણાવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ