બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / garuda purana lord vishnu niti these people not going to hell

ધર્મ / ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ બાદ નર્કમાં નથી જતાં આવા લોકો, જાણી લો તમારામાં એવા ગુણ છે કે નહીં

Manisha Jogi

Last Updated: 01:39 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા મૃત્યુ પછી સ્વર્ગ અને નરકની યાત્રાઓ વિશે જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં જણાવેલ બાબતોનું અનુસરણ કરવાથી વ્યક્તિનું જીવન સુખમયી રીતે પસાર થાય છે અને સફળ થાય છે.

  • ગરુડ પુરાણને 18 મહાપુરાણમાંથી એક ગણવામાં આવે છે
  • મૃત્યુ પછી સ્વર્ગ અને નરકની યાત્રાઓ વિશે જણાવવામાં આવ્યું છે
  • આ કામ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે

હિંદુ ધર્મમાં અનેક ગ્રંથ પુરાણ છે અને તેની સાથે અનેક કથાઓ પણ જોડાયેલ છે, ગરુડ પુરાણને 18 મહાપુરાણમાંથી એક ગણવામાં આવે છે. આ એક એવું પુરાણ છે, જેમાં મૃત્યુ અને મૃત્યુ પછીની ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા મૃત્યુ પછી સ્વર્ગ અને નરકની યાત્રાઓ વિશે જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં જણાવેલ બાબતોનું અનુસરણ કરવાથી વ્યક્તિનું જીવન સુખમયી રીતે પસાર થાય છે અને સફળ થાય છે. ગરુડ પુરાણમાં કેટલાક એવા કામ વિશે પણ જણાવવામાં આવ્યું છે, જે કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

આ કામ કરવાથી નરકની પ્રાપ્તિ થતી નથી

  • જે લોકો ગરીબ, અસહાય અને અન્ય લોકોના હિત વિશે વિચારે છે, તળાવ અને સરોવર બનાવવાનું પુણ્યશાળી કામ કરે છે, તેમને નરકની પ્રાપ્તિ થતી નથી. 
  • જે લોકો ખોટુ બોલતા નથી અને ખોટા કામ કરતા નથી અથવા ખોટી રીતે બિઝનેસ કરતા નથી તેઓ નરકમાં જતા નથી. 
  • ધર્મને માનતા, નિયમિતરૂપે પૂજા અર્ચના કરતા લોકો, વેદ પુરાણ વાંચનાર, બ્રાહ્મણનો આદર કરનાર, નીતિ અને નિયમોમાં માનનાર લોકોને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. 
  • માંસાહારી ભોજન અને નશીલા પદાર્થનું ત્યાગ કરનાર, અતિથિનો સત્કાર કરનાર, પશુ-પક્ષીની સેવા કરનારા લોકોથી ભગવાન પ્રસન્ન થાય છે અને ક્યારેય પણ નરકમાં જવું પડતું નથી. 
  • પિતૃનું તર્પણ અને પિંડદાન કરવાથી, અગિયારસ કરવાથી નરકમાં જવું પડતું નથી.
  • ધન અને સંપત્તિનો ઘમંડ ના હોય, દાન પુણ્ય કરતા હોય તેમણે નરકનો દરવાજો જોવો પડતો નથી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ