બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gap in Patan Taluka BJP amid controversy with Rupala, Vice President with more than 50 supporters has defeated Congress

લોકસભા ચૂંટણી 2024 / રૂપાલા સાથેના વિવાદ વચ્ચે પાટણ તાલુકા ભાજપમાં ગાબડુ, 50થી વધુ સમર્થકો સાથે ઉપપ્રમુખે ઝાલ્યો કોંગ્રેસનો હાથ

Vishal Khamar

Last Updated: 03:57 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીની જાહેર થતા જ ભાજપ-કોંગ્રેસમાં ભરતી મેળા શરૂ થયા છે. પાટણ ભાજપ તાલુકા પ્રમુખ તેઓનાંસમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતા ભાજપને લોકસભા બેઠકમાં નુકશાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

છેલ્લા ઘણા વર્ષોથી પાટણ જીલ્લો ભાજપનો ગઢ માનવામાં આવે છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ પાટણ જીલ્લામાં કોંગ્રેસમાં અસંતૃષ્ટ એવા કેટલાય કોંગ્રેસનાં કાર્યકરો વિધિવત તેઓનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. જે બાદ હવે ભાજપમાં પણ કાર્યકરોમાં અસંતૃષ્ટો ઉભા થતા પાટણ તાલુકા ભાજપનાં ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર તેઓનાં 50 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે હજુ પણ ભાજપમાં કેટલાક અસંતૃષ્ટો કોંગ્રેસમાં જોડાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. નોરતા ગામે કોંગ્રેસની ચૂંટણી સભામાં સમર્થકો સાથે તેઓએ વિધિવત કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ