બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / G20 summit india rishi sunak says hi is proud hindu pm narendra modi

G20 summit / મને હિન્દુ હોવા પર ગર્વ અને મંદિરે પણ જઈશ: ભારતમાં સનાતન પર વિવાદ વચ્ચે UKના PM ઋષિ સુનકે જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 10:49 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 summit: બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક જી20 સમિટ માટે ભારત આવ્યા છે. તેમણે મીડિયા સાથે ઘણા મુદ્ધાઓ પર વાત કરી. હિંદૂ ધર્મ પર એક સવાલ પુછવામાં આવ્યો તો તેમણે ખૂબ જ ઉત્સાહિત થઈને કહ્યું છે કે I am a Proud Hindu.

  • G20 summit માટે ભારત આવ્યા છે ઋષિ સુનક 
  • પોતાને પ્રાઉડ હિંદૂ ગણાવે છે બ્રિટનના પ્રધાનમંત્રી 
  • કહ્યું- મને હિન્દુ હોવા પર ગર્વ અને મંદિરે પણ જઈશ

બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક જી20 સમિટ માટે ભારત આવ્યા છે. તેમણે મીડિયા સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી. એવામાં જ્યારે તેમને હિંદૂ ધર્મ પર એક સવાલ કરવામાં આવ્યો તેમણે ખૂબ જ ઉત્સાહિત થઈને કહ્યું  કે I am a Proud Hindu. તેમની તરફથી રક્ષાબંધન અને જનમાષ્ટમી તહેવારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. 

હિંદૂ હોવા પર ગર્વ 
મીડિયા સાથે વાત કરતા સુનકે કહ્યું છે કે હું તો હિંદૂ હોવા પર ગર્વ અનુભવું છું. રક્ષા બંધન પર કેટલી રાખડીઓ આવી હતી. મેં બહેનોની સાથે તે તહેવાર ઉજવ્યો. પરંતુ જન્માષ્ટમી સેલિબ્રેસનનો મોકો ન મળ્યો. આશા રાખુ છું કે તે પણ સેલિબ્રેટ કરી શકુ. હું તો માનું છું કે વિશ્વાસ હોવો જરૂરી છે. મારા જેવા લોકો જે મોટા પદ પર રહે છે ત્યાં ઘણા પ્રકારની ચિંતાઓ રહે છે. ત્યારે આ વધારે જરૂરી બની જાય છે. 

પર્સનલ લાઈફ વિશે પણ કરી વાત 
આમ તો પીએમ ઋષિ સુનકે પોતાની પર્સનલ લાઈફ વિશે પણ ઘણુ બધુ શેર કર્યું પરંતુ તેમણે કહ્યું કે તેમના લગ્ન બેંગ્લોરમાં થયા હતા અને તેમને તે જગ્યા ખૂબ જ પસંદ છે. તેમણે જણાવ્યું, મારો પરિવાર ત્યાં રહે છે હું તો ભારત આવીને ખૂબ વધારે ખુશ છું. ખૂબ સ્પેશિયલ ફિલ કરી રહ્યો છું. હવે ઋષિ સુનકે ભારતની સંસ્કૃતિને લઈને વખાણ કર્યા છે. 

તેની સાથે જ તેમણે યુકેમાં ખાલિસ્તાની સરમર્થકો પર પણ મોટુ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની ચરમપંથી તાકતોને તે ઉઠવાનો મોકો નહીં આવે. ભારતની સાથે મળીને અમે કામ કરી રહ્યા છીએ. તેના પર કાબુ મેળવવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ