બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / બિઝનેસ / Friday Closing Bell: Titan Tata motors share points increased by 2 percent know sensex nifty latest rates

Sensex and Nifty / દિવાળી પહેલા શેર બજારમાં ફૂલઝર તેજી, 1.80 લાખ કરોડનો રોકાણકારોને ફાયદો, જાણો કયા શેરોએ પકડી રોકેટ રફતાર

Vaidehi

Last Updated: 04:53 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં તેજીને લીધે ટ્રેડ દરમિયાન BSEમાં લિસ્ટેડ સ્ટોક્સનાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં 1.82 લાખ કરોડ રૂપિયાનો ઊછાળો જોવા મળ્યો છે.

  • શુક્રવારે શેર બજાર ઊછાળા સાથે બંધ થયું
  • BSE અને NSEનાં મોટાભાગનાં શેરોમાં તેજીનો માહોલ
  • માર્કેટ કેપિટલાઈઝેશનમાં 1.82 લાખ કરોડ રૂપિયાનો ઊછાળો

આજે શાનદાર ગ્લોબલ સંકેતોને લીધે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.  બેંકિંગ અને કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સ્ટોક્સમાં ખરીદીને લીધે બજારમાં વધારે તેજી જોવા મળી રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં આજે પણ ખરીદી થઈ. આજે ટ્રેડિંગનાં અંતમાં BSE સેંસેક્સ 283 અંકોનાં ઊછાળા સાથે 64364 અંકો પર ક્લોઝ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 98 અંકોની તેજી જોવા મળી. વધારા બાદ આ આંકડો 19230 અંકો પર બંધ થયો છે.

સેક્ટરની સ્થિતિ
આજે ટ્રેડમાં તમામ સેક્ટર્સનાં શેર તેજી સાથે બંધ થયા હતા. કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટરનાં સ્ટોક્સમાં ભારે ખરીદી રહી. આ સિવાય બેંકિંગ, આઈટી, ઑટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈંફ્રા, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ સેક્ટરનાં શેરોમાં ખરીદી રહી. નિફ્ટી મિડ કેપ ઈંડેક્સ 275 અંક તો નિફ્ટી સ્મોલ કેપ 155 અંકોનાં ઊછાળા સાથે બંધ થયું. સેંસેક્સનાં 30 શેરોમાં 20 શેરમાં તેજી અને 10 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.  જ્યારે નિફ્ટીનાં 50 શેરોમાંથી 32 શેરો તેજી અને 18 ઘટાડા સાથે બંધ થયાં.

આ શેરોમાં થયા ફેરફાર
આજનાં ટ્રેડમાં ટાઈટન 2.23 %, JSW સ્ટીલ 1.75%, ટાટા મોટર્સ 1.73%, ટેક મહિન્દ્રા 1.53%, ICICI બેંક 1.39%, ઈંફોસિસ 1.36% તેજી સાથે બંધ થયાં. જ્યારે બજાજ ફિનસર્વ 2.37%, ઈંડસઈંડ બેંક 0.78%, ટાટા સ્ટીલ 0.72%, નેસ્લે 0.53%, બજાજ ફાઈનેંસ 0.44%નાં ઘટાડા પર બંધ થયાં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ