બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / FRC School fee student parents ahmedabad

મનમાની પર રોક! / FRCએ નિયત કરતા વધારે ફી લેતા JG ઇન્ટરનેશનલ સ્કૂલને વધારાની ફી વાલીઓને પરત ચૂકવવા આદેશ

Published By: Divyesh

Last Updated: 09:29 AM, 6 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FRCએ નિયત કરતા અમદાવાદની JG ઇન્ટરનેશનલની સ્કૂલે વધારે ફી લીધી.

  • FRCએ નિયત કરેલી ફી કરતા વધુ ફી લેવાઈ
  • વધુ લીધેલી ફીની રકમ 14 દિવસમાં પરત કરવા આદેશ
  • શાળાએ ધો.11-12ની વિદ્યાર્થી દીઠ રૂ.12 લાખ ઉઘરાવ્યાનો દાવો

અમદાવાદની JG ઇન્ટરનેશનલ સ્કૂલની મનમાની સામે આવી છે. FRCએ નિયત કરેલી ફી કરતા વધુ ફી લેવાઈ છે. ત્યારે હવે વધુ લીધેલી ફીની રકમ 14 દિવસમાં પરત કરવા આદેશ કરાયો છે.

શાળાએ ધોરણ 11-12ની વિદ્યાર્થી દીઠ રૂ.12 લાખ ઉઘરાવ્યાનો દાવો થયો છે.  FRCએ બંને વર્ષની ફી 5 લાથ 99 હજાર નિયત કરી છે. 12 લાખમાંથી 2 લાખ 84 હજાકની ફી માટે રસીદ ન આપ્યાનો આક્ષેપ થયો.

પુરાવાના અભાવે શાળાએ 9 લાખ 16 હજાર ફી ઉઘરાવ્યાનું કબૂલ્યુ છે.  વાલીઓને 3 લાખ 17 હજાર ફી પરત કરવા શાળાને આદેશ થયો.  જો 15 દિવસમાં ફી પરત નહી કરે તો 12 ટકા વ્યાજ પણ આપવુ પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

FRC ahmedabad school અમદાવાદ એફઆરસી સ્કૂલ FRC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ