બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / France firing in central paris

ફ્રાંસ / સેન્ટ્રલ પેરિસમાં અંધાધૂંધ ગોળીબાર, 2નાં મોત તો કેટલાય લોકો થયા ઘાયલ

Vaidehi

Last Updated: 05:40 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાંસની રાજધાની પેરિસમાં ગોળીબારી થઇ છે. પોલીસ સૂત્રો અનુસાર ફાયરિંગ સેન્ટ્રલ પેરિસમાં થઇ છે. આ દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી આવી છે.

  • ફ્રાન્સની રાજધાની પેરિસમાં ફાયરિંગ
  • પોલીસ સૂત્રોએ આપી માહિતી 
  • કેટલાક લોકોનાં ઘાયલ થવાની આશંકા
  • 2નાં મોત અને ઘણાં ઘાયલ

ફ્રાંસની રાજધાની પેરિસમાં ગોળીબારી થઇ છે. પોલીસ સૂત્રો અનુસાર ફાયરિંગ સેન્ટ્રલ પેરિસમાં થઇ છે. આ દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી આવી છે. સૂત્રો અનુસાર એકની મોત થઇ છે જ્યારે 2 લોકો ગંભીરરૂપે ઘાયલ થયાં છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર આ આરોપીની ઉંમર 70ની આસપાસ નોંધાઇ છે.
 

ફાયરિંગમાં 2 લોકોનું મોત 
આ ફાયરિંગ પેરિસનાં Rue d'Enghien પરનાં એક સાંસ્કૃતિક કેન્દ્રમાં થઇ છે. આ ગોળીબારીમાં માહિતી અનુસાર 2 લોકોનું મોત થયું છે જ્યારે વધુ લોકો ગંભીરરૂપે ઇજાગ્રસ્ત છે. પેરિસ પોલીસે ટ્વીટર પર કહ્યું કે એક અભિયાન ચાલુ છે જેમાં જનતા પાસે ક્ષેત્ર બચાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. પેરિસનાં ગારે ડુ નોર્ડ સ્ટેશનની પાસે એક સામુદાયિક કેન્દ્રમાં આપાતકાલીન સેવાઓને પહોંચાડવામાં આવ્યું છે. 

એક દુકાનદારે શૉટનાં અવાજ સાંભળ્યયાં
શૂટિંગ સ્થળની નજીક એક દુકાનદારે જણાવ્યું કે તેણે 7-8 જેટલા શૉટ સાંભળ્યાં છે. 'અમે સંપૂર્ણરીતે ડરી ગયાં અને અમે પોતાને અંદર બંધ કરી લીધાં' દુકાનદારે આપી માહિતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ