કોરોના / ઇતિહાસમાં પ્રથમવાર દ્વારકાધિશ મંદિરમાં જન્માષ્ટમીમાં દર્શન બંધ, આ રીતે કરી શકાશે દર્શન

દ્વારકાધિશ મંદિર ઇતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી પર્વે બંધ રહેશે. કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ભક્તો અને ભગવાન વચ્ચે કોરોના કહેરના કારણે સૂક્ષ્ળ રીતે અંતર વધી ગયું છે. કોરોનાએ સમગ્ર વિશ્વમાં એવો કહેર વર્તાવ્યો કે મંદિરોમાં પ્રવેશ બંધ થયો છે. વૈશ્વિક મહામારીના કારણે એ લોકોને ભગવાનથી દુરી બનાવવા મજબૂર કરી દીધા ત્યારે જીવંત પ્રસારણ દ્વારા ઘરે બેઠા દર્શન કરી શકશે.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ