ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / find-out-how-to-make-correction-in-voter-id-online

NULL / વોટર IDમાં નામ સરનામું છપાયું છે ખોટું તો મોબાઇલથી જ કરી શકો છો સુધારો

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ભારતીય નાગરિકને સરકાર તરફથી જે કેટલાક ડોક્યુમેન્ટ્સ પૂરી પાડવામાં આવે છે. એમાં વોટર આઇડી પણ એક છે. 18 વર્ષના થયા બાદ દરેક ભારતીય નાગરિકને વોટર આઇડી જારી થઇ જાય છે પરંતુ એની સાથે મોટી સમસ્યા જે લોકોને સામનો કરવો પડે છે એ છે એમાં ભૂલોની. કેટલાક લોકોનું નામ ખોટું છપાઇ જાય છે તો કોઇના ઘરનું સરનામું ખોટું હોય છે. જેના લીધા ઘણા કામ અટકી જાય છે. 

ગત વર્ષો સુધી આ ભૂલોને સુધારવા માચે મહિનાઓ સુધી સરકારી ઓફિસોમાં ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે સરકારી કામ ઓનલાઇન થઇ ગયું છે અને એ લાઇનમાં વોટર આઇડીને ઓનલાઇન અપ્લાય કરવાની સાથે એમાં કરેક્શન કરવાનું કામ પણ આવી ગયું છે. પરંતુ ઓનલાઇન કેવી રીતે કરશો આઇડીમાં કરેક્શન. ચલો જાણીએ.

એના માટે તમારે એની વેબસાઇટ પર વિઝીટ કરવી પડશે. એને ઓપરન કરતાં જ તમને એખ બોક્સ Correction of entries in eletoral roll જોવા મળશે. એને ક્લિક કરતાં ફોર્મ 8 ખુલશે. એમાં તમને તમારું નામ રાજ્યનું નામ વિધાન સભા ક્ષેત્ર સહિત બધી જાણકારીઓ આપવી પડશે. ત્યારબાદ તમે ફોર્મ સબમિટ કરી દો. ફઓર્મને સબમિટ કર્યા બાદ તમને ઇમેલ દ્વારા એપ્લિકેશન આઇડી મળશે. જેનો ઉપયોગ કરીને તમે તમારી એપ્લિકેશનના સ્ટેટસને ટ્રેક કરી શકો છો. 

આ વચ્ચે ફોર્મ ભરતી વખતે એક બે વિકલ્પ છે જે તમને પરેશાન કરશે. એમાંથી એક છે Part number of electoral roll અને Serial No. of Electoral Roll એને કેવી રીતે મેળવશો? તો જાણીએ આ પૂરી પ્રોસેસ માટે.

એના માટે તમારે વેબાસઇટ પર જવું પડશે. અહીંયા તમને રાજ્યનું નામ પર ક્લિક કરો. ત્યારબાદ નવું પેજ ખુલી જશે. અહીંયા તમારી સામે બે વિકલ્પ હશે. એક હશે  Name wise અને બીજું હશે ID card wise. આ બે માંથી એકને પસંદ કરો અને બધી ડિટેલ ભરી દો. સબ્મિટ કર્યા બાદ એમાં તમને Part Number Serial number અને ID કાર્ડ નંબર ત્રણેય મળી જશે અને આ રીતે તમારું ફોર્મ ભરી શકશો. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ