ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers of this district of Gujarat will face a big blow

ખેડૂતોમાં રોષ / ગુજરાતના આ જિલ્લાના ખેડૂતોને પડશે મોટો માર, નહીં કરી શકે ઉનાળુ ખેતી, જાણો કારણ

Published By: Vishal Khamar

Last Updated: 03:12 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગર જીલ્લામાં 15 માર્ચ બાદ કેનાલોમાં નર્મદાનું પાણી બંધ કરાશે. નર્મદા વિભાગનાં આ નિર્ણયથી સુરેન્દ્રનગર જીલ્લાનાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળુ વાવેતર કરવા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા ખેડૂતોની માંગ છે.

ADVERTISEMENT

સુરેન્દ્રનગર જીલ્લામાં 15 માર્ચ બાદ કેનાલોમાં નર્મદાનું પાણી બંધ કરાશે. કેનાલોમાં સિંચાઈનું પાણી બંધ કરાતા ખેડૂતો ઉનાળું ખેતી કરી શકશે નહી. કેનાલોમાંથી પાણી ખેંચવાના મશીન અને બકનળીઓ હટાવી લેવા સૂચના આપવામાં આવી છે. નર્મદા વિભાગનાં નિર્ણયથી સુરેન્દ્રનગર જીલ્લાનાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા ખેડૂતોની માગ
ઉનાળો શરૂ થતાની સાથે જ કેનાલમાં પાણી બંધ કરવાથી ઉનાળુ તલ, લીલાા ઘાસચારાની ખેતી કરી શકે નહી. ઉનાળુ વાવેતર કરવા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા ખેડૂતોની માંગ છે. 

વધુ વાંચોઃ હું એકલી છું કહીને મળવા બોલાવ્યો, પછી અચાનક સાત શખ્સો ત્રાટક્યા..: સુરતમાં હનીટ્રેપમાં ફસાયો રત્નકલાકાર, પોલીસે આ રીતે કરી મદદ

સુરેન્દ્રનગર, વઢવાણનાં ખેડૂતોની માંગ છે કે પાણી ચાલુ રાખો
આ બાબતે વઢવાણ ગામનાં ગૌતમભાઈ પટેલે જણાવ્યું હતું કે, 15 માર્ચે પરિપત્ર જાહેર કર્યો છે કે તા. 15 થી કેનાલ બંધ કરવાની.  ત્યારે હાલ ખેડૂતોએ તલનું વાવતેર ચાલુ કર્યું છે. અમારી માંગ એવી છે કે, પાણી ચાલુ રાખો અને ખેડૂતને બે મહિના માટે પાણી આપો. જેથી તલની નિપજ ખેડૂતો લઈ શકે. અમારી માંગ વઢવાણ, સુરેન્દ્રનગરનાં ખેડૂતોની માંગ એવી છે કે પાણી ચાલુ રાખો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Canals Farmers Fodder Cultivation Narmada Water Dam surendranagar કેનાલો ખેડૂતો નર્મદા વિભાગ નર્મદાનું પાણી બંધ સુરેન્દ્રનગર surendranagar

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ