બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / Facebook parent Meta to lay off 10,000 workers

બેરોજગારીનું પગલું / ફેસબુકમાં નોકરીનું મોટું જોખમ, વધુ 10,000 કર્મચારીઓની જશે નોકરી, ઝુકરબર્ગે કર્યું છટણીનું એલાન

Hiralal

Last Updated: 07:39 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુકમાં નોકરીઓનું મોટું સંકટ સર્જાયું છે. ચાર મહિના બાદ ફરી વાર ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ વધુ 10,000 કર્મચારીઓને છૂટા કરવાનું એલાન કર્યું છે.

  • ફેસબુકમાંથી ફરી વાર 10,000 કર્મચારીઓને કાઢી મૂકાશે
  • 5000 ઓપન જગ્યા પણ ભરવામાં નહીં આવે 
  • માર્ક ઝૂકરબર્ગે કર્યું મોટી છટણીનું એલાન
  • ચાર મહિના પહેલા 11,000 લોકોની નોકરી લઈ ચૂક્યું છે ફેસબુક 

દુનિયામાં લોકપ્રિય બનેલા ફેસબુકમાં ફરી વાર નોકરીનું મોટું જોખમ સર્જાયું છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે વધુ 10,000 લોકોને છૂટા કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે જે 5000 ઓપન જગ્યા છે તે પણ ભરવામાં નહીં આવે. 

ઝુકરબર્ગે મોટી પોસ્ટ લખીને કર્યું એલાન 
11,000 નોકરીઓમાં કાપ મૂક્યાના ચાર મહિના પછી ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ છટણીના નવા રાઉન્ડની હેરાત કરી છે. મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગે એક લાંબી પોસ્ટ પોસ્ટ લખીને 10,000 નોકરીઓ પર કાપ મૂકવાનું એલાન કર્યું છે. 

5000 ઓપન જગ્યા પણ ભરવામાં નહીં આવે 
ઝુકરબર્ગે એ પણ ખુલાસો કર્યો હતો કે મેટા 5000 ઓપન જગ્યા પણ નહીં ભરે. તેમણે કહ્યું કે વિશ્વનું અર્થતંત્ર બદલાયું છે, સ્પર્ધાત્મક દબાણ વધ્યું છે અને આપણો વિકાસ નોંધપાત્ર રીતે ધીમો પડી ગયો છે. ઝુકરબર્ગે તેમની પોસ્ટમાં લખ્યું છે કે, અમે બજેટને પાછળ ધકેલી દીધું છે, અને અમારા 13% કાર્યબળને છૂટા કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.

ડિસેમ્બર 2022માં ફેસબુકે 11,000 કર્મચારીઓને છૂટા કર્યાં હતા
ઉલ્લેખનીય છે કે ફેસબુક ડિસેમ્બર 2022માં 11,000 કર્મચારીઓને છૂટા કર્યાં હતા. ચાર મહિના બાદ ફેસબુક આટલી મોટી સંખ્યામાં લોકોને કાઢવાનું એલાન કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ