બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Daily Horoscope / Expenditure is high, reputation will be damaged, people of this zodiac sign will start suffering.

11 સપ્ટેમ્બર / ખર્ચનું પ્રમાણ અધિક, પ્રતિષ્ઠાને પહોંચશે હાનિ, આ રાશિના જાતકો દુખના દ'હાડા શરૂ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:22 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
11  09 2023 સોમવાર
માસ શ્રાવણ
પક્ષ કૃષ્ણ
તિથિ બારસ
નક્ષત્ર પુષ્ય
યોગ પરિઘ
કરણ કૌલવ સવારે 10.38 પછી તૈતિલ
રાશિ કર્ક (ડ.હ)


મેષ (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાહન મશીન વગેરેથી સંભાળવું. સારા શુભ સમાચાર મળશે.  કરેલા રોકાણથી લાભ થશે.  કામકાજમાં ફાયદો થશે.


વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી અને રોકાણથી લાભ થશે.  યાત્રા-પ્રવાસથી લાભ થાય. પરોપકારના કામ કરવાથી શાંતિ મળે. માનસિક બેચેની જણાશે.


મિથુન (ક.છ.ઘ.) 
આ  રાશિનાં જાતકો માટે આજનો દિવસ જોખમવાળા કામથી દૂર રહેવું.  ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.  શત્રુથી સામાન્ય પરેશાની જણાશે. અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો. 


કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે.  કામકાજમાં વૃદ્ધિ થશે. રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે. મનોબળ મજબૂત બનશે.


સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કામકાજથી લાભ થશે. આત્મબળમાં વધારો થશે.  કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે. કામમાં જવાબદારી વધશે. 

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે.  રાજકાજની રુકાવટો દૂર થશે. ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે. કામકાજમાં સફળતા જણાશે. 


તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આકસ્મિક લાભ થાય. નવા રોકાણ માટે ઉત્તમ સમય છે. વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. મોટાની વાતને દિલ ઉપર ના લેવી.


વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે. વિરોધીઓ તમારાથી પરાજીત થશે.કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું. વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું.


ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે. સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે. વિવેકવાળા કામકાજમાં લાભ થશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.


મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે.  ધંધામાં આવકની નવી તકો મળશે. સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે. જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મશીનરી અને વાહન બાબતે સંભાળવું. જોખમી કામકાજથી દૂર રહેવું. વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે. કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે. માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે. હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું.

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ