બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Even if BJP gets 32 seats this time it will be good, said Paresh Dhanani in VTV Conclave

ઇલેક્શન 2022 / આ વખતે ભાજપની 32 બેઠકો આવે તો પણ સારું, VTV Conclaveમાં બોલ્યા પરેશ ધાનાણી

Malay

Last Updated: 02:50 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી રાજકોટ ખાતે VTV Conclave - Election 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, લલિત કગથરા, ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. જેઓની સાથે મુખ્યત્વે સૌરાષ્ટ્રની રાજકીય સ્થિતિના ચિતાર અંગે ચર્ચા કરવામાં આવી.

  • VTV Conclave - Election 2022નું આયોજન
  • કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સાથે ખાસ વાતચીત
  • તમામ વર્ગના લોકોએ કમળને કચડી નાખવાનો કર્યો છે સંકલ્પઃ ધાનાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોની હલચલ વધી ગઈ છે. ચૂંટણીની તારીખ જાહેર થવાની તૈયારી છે ત્યારે રાજકીય પક્ષોની ગતિવિધીઓ તેજ થઈ રાજકીય માહોલ જામતો નજરે ચડતો જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષોની અંદરો-અંદર ખેચાતાણ શરૂ થઈ ગઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકોટ ખાતે VTV Conclave - Election 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. 

ગરીબ, ગામડુ અને મધ્યમવર્ગીય પરિવારો મુદ્દાઓ આધારિત કરશે મતદાનઃ ધાનાણી
તેમણે જણાવ્યું હતું કે, 'નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે ગુજરાતમાં ભાજપની 123 સીટો આવી હતી. જેમાં બાદમાં ઉતરોત્તર ઘટાડો થતો ગયો. ભાજપની 119 સીટો થઈ, પછી 115 થઈ અને 2017માં તો ભારતીય જનતા પાર્ટી 90એ આઉટ થઈ ગઈ હતી. આ વખતે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતના ગરીબ, ગામડુ અને મધ્યમવર્ગીય પરિવારો મુદ્દાઓ આધારિત મતદાન કરવાના છે.' 

તમામ વર્ગના લોકોએ કમળને કચડી નાખવાનો કર્યો છે સંકલ્પઃ ધાનાણી
પરેશ ધાનાણીએ ચેલેન્જ આપતા કહ્યું હતું કે, 'જો મુદ્દાઓ આધારિત મતદાન થશે, તો 149 સીટોનો જે સર્વોચ્ચ ગ્રાફ હતો એ ગ્રાફ 2022માં કોંગ્રેસ કદાચ તોડી શકે છે અને અમે કદાચ 149નો ગ્રાફ તોડવામાં નિષ્ફળ જઈ તો માફ કરજો. પરંતુ 1990માં કોંગ્રેસની 32 સીટો આવી હતી સાહેબ આ વખતે ગુજરાતના તમામ વર્ગના લોકોએ સંકલ્પ કર્યો છે કે કમળને કચડી નાખવું છે. આ વખતે આ ભાજપવાળાની 32 સીટો આવે તો પણ સારું.' તેનો વીડિયો નીચે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ