બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Even after the order of AMC in Ahmedabad, the mall in this area was kept open on Sunday

નિયમનું ઉલ્લંઘન / અમદાવાદમાં AMCના આદેશ બાદ પણ રવિવારે આ વિસ્તારમાં મોલ ખુલ્લો રખાયો, VIDEO થયો વાયરલ

Shyam

Last Updated: 09:07 PM, 21 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના વધતા કેસના કારણે અમદાવાદમાં બાપુનગરનો ઓશિયા મોલ રવિવારે ખુલ્લો જોવા મળ્યો હતો. AMCએ શનિ-રવી મોલ અને થિયેટર બંધ કરવાનો આદેશ કર્યો હતો.

  • અમદાવાદમાં AMCના આદેશનું સરેઆમ ઉલ્લંઘન 
  • આજે પણ બાપુનગરમાં આવેલો ઓશિયા મોલ ખુલ્લો 
  • AMC એ શનિ-રવી મોલ બંધ કરવા કર્યો હતો આદેશ 

અમદાવાદમાં AMCના આદેશનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યો છે. આજે પણ બાપુનગરમાં આવેલો ઓશિયા મોલ ખુલ્લો જોવા મળ્યો હતો. AMCએ શનિ-રવી મોલ અને થિયેટર બંધ કરવાનો આદેશ કર્યો હતો. આ સાથે જ મોલમાં ખરીદી કરતા લોકો પણ જોવા મળ્યા હતાં. આથી કેટલાંક સ્થાનિકોમાં સવાલો ઉછ્યા છે કે આ કોની રહેમ નજર હેઠળ મોલ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ફરી 1500થી વધારે કેસ સામે આવ્યા છે. રાજ્યના સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે.

કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 405 કેસ અને ગ્રામ્યમાં 105 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 443 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 112 કેસ, જ્યારે ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 109 કેસ અને ગ્રામ્યમાં 21 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ