ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ઘરે એકલા હોય ત્યારે જ જોજો! ઈન્ટીમેટ સીન્સથી ભરપૂર છે નેટફ્લિક્સના આ 10 શો

મનોરંજન / ઘરે એકલા હોય ત્યારે જ જોજો! ઈન્ટીમેટ સીન્સથી ભરપૂર છે નેટફ્લિક્સના આ 10 શો

Published By: Nidhi Panchal

Last Updated: 10:10 PM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે Netflix પર માત્ર સિરિયલ્સ અને ડ્રામા જ જોઈ રહ્યા છો? આ 65 સેક્સી Netflix શો જોઈને તમારી રાતો વધુ રોમાંચક બની શકે છે!

ADVERTISEMENT

Netflix પર જો તમે અત્યાર સુધી ઘણી વખત હળવા ડ્રામા, ક્રાઈમ અને કોમેડી શો જોતા આવ્યા છો, તો હવે થોડી હોટ અને રોમેન્ટિક સીરીઝનો આનંદ માણવાનો સમય છે. Netflix પર ઘણા શો એવા છે જે તમને માત્ર સ્ટોરી જ નહીં, પરંતુ સેક્સી અને રોમાંચક દ્રશ્યો સાથે પણ મનોરંજન આપે છે. અહીં કેટલાક સૌથી સેક્સી અને લોકપ્રિય Netflix શોના બતાવે છે. તેમાંથી 10 એવી સીરીઝના નામ અમે તમને જણાવીશું

netflix1

The Hunting Wives

આ શોમાં મહિલાઓના જીવનમાં તેઓ અંદરથી કેવું મહેસુસ કરે છે તે બતાવવામાં આવ્યું છે. પાર્ટીઓ, અફેર અને ખતરનાક સાહસો સાથે આ શો એક થ્રીલર અને રોમાંચક બનાવે છે.

Deceitful Love

60 વર્ષીય મહિલા અને તેના પ્રેમી વિશેની વાર્તા છે. સાથે આ સીરીઝમાં સસ્પેન્સ અને થ્રિલર પણ દર્શાવવામાં આવ્યું છે. સીરીઝના નામ પ્રમાણે જ તેની વાર્તા રજૂ કરવામાં આવી છે.

Too Much

લેના ડનહામ નામની મહિલાના જીવનની વાર્તા બતાવવામાં આવી છે. તેના પ્રેમસંબંધમાં આવતા ઉતાર-ચઢાવ આ સીરીઝમાં દર્શાવવામાં આવ્યા છે, જે ખૂબ જ રોમાંચક છે.

Ransom Canyon

આ સીરીઝમાં લવ ટ્રાયએંગલ બતાવવામાં આવ્યો છે. સાથે અલગ-અલગ શહેરોની કહાની પણ દર્શાવવામાં આવી છે, જે ખૂબ જ રોમાંચક અને ટ્વિસ્ટ-ટર્નવાળી છે.

Feel Good

આ સીરીઝમાં એક છોકરાની સ્ટોરી બતાવવામાં આવી છે, જે પોતાના જીવનમાં ખોટા રસ્તે જતો રહે છે અને પછી કેવી રીતે તેમાંથી બહાર આવે છે. સાથે પોતામાં આત્મવિશ્વાસ કેવી રીતે પાછો લાવે છે તે ખૂબ જ રોમાંચક છે.

Glamorous

તમે ફિન્દી બોલિવૂડ ફેશન ફિલ્મ જોઇએ હશે , એ જ પ્રકારે આ સીરીઝમાં પણ ગ્લેમરસની દુનિયામાં કેવો હાલ છે તે જ દર્શાવામાં આવ્યું છે.

Single’s Inferno

કોરિયન ડેટિંગ શો, જ્યાં હોટ સિંગલ્સ યુવક અને યુવતીઓ પોતાના માટે પ્રેમ મેળવા આ શોમાં ભાગ લે છે. આ સીરીઝમાં એની જ મજા છે.

Virgin River

મોટા શહેરની નર્સ અને ભૂતપૂર્વ યુએસ મરીનની વાર્તા, જે હૉલમાર્ક ફિલ્મની જેમ છે. છ સીઝન સુધી રોમેન્ટિક દ્રશ્યો છે.

Nobody Wants This

હળવી રોમેન્ટિક કોમેડી, એડમ બ્રોડીના હૉટ પાત્રો અને મજેદાર મોમેન્ટ્સ સાથે.

app promo6

Love Is Blind: UK

અહીં દિવાલની પાછળ રહેલા લોકો એકબીજાને મળે છે. આ UK એડિશનમાં સેક્સી અને મોહક પાત્રો જોવા મળે છે.

આ પણ વાંચો : 'કલ્કિ 2898 એડી'ની સિક્વલમાંથી દીપિકા પાદુકોણ OUT, જાણો મેકર્સે કેમ લીધો ચોંકાવનારો નિર્ણય

આ શોની યાદી Netflix સબ્સ્ક્રિપ્શન માટે પૂરતી કિંમત લાયક બનાવે છે. દરેક શોમાં અલગ પ્રકારની રોમાંચકતા અને સેક્સી દ્રશ્યો છે, જે તમારા મનોરંજનને નવા સ્તરે લઈ જાય છે. Netflix પર હોટ અને રોમાંચક શોની પસંદગી કરીને તમે તમારી રાતોને યાદગાર બનાવી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Netflix sexy shows Bridgerton hottest Netflix series

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ