બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Education minister bhupendrasinh chudasama statment on school openig after covid lockdowan

શિક્ષણ સમાચાર / શાળા બંધ થયાને 6 મહિના થયા, ક્યારેને ક્યારે તો શાળા શરૂ કરવી પડશે: શિક્ષણ મંત્રી

Gayatri

Last Updated: 11:22 AM, 19 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં શાળાઓ ખુલવા અંગે શિક્ષણંત્રીએ અગત્યનું નિવેદન આપ્યું હતુ, તેમણે જણાવ્યું હતુ કે, ક્યારેક ને ક્યારેક તો શાળાઓ ખોલવી જ પડશેને?

  • શાળા શરૂ કરવાને લઇ બાલ્યાં શિક્ષણમંત્રી
  • 'ક્યારેને ક્યારે તો શાળા શરૂ કરવી પડશે'
  • 'સરકાર એકલા હાથે નિર્ણય લઇ શકે નહીં'

ગુજરાતમાં શાળા કોલેજોનું પહેલુ સત્ર ખુલ્યુ જ નથી. એટલે માસ પ્રમોશનથી લઈને ઘણા બધા સવાલો માતા-પીતા અને વિદ્યાર્થીઓને સતાવી રહ્યા છે વળી કેન્દ્રએ શાળા કોલેજો મામલે રાજ્ય સરકારને છુટ આપી છે અને શાળા કોલેજો ખોલવી કે નહીં તે અંગે સંપૂર્ણ નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારને આપી છે. ત્યારે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે શાળાઓ મામલે એક મોટુ નિવેદન આપ્યું હતુ. 

રાજ્યમાં શાળા શરૂ કરવાને લઇ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે, શાળા બંધ થયાને 6 મહિના થયા છે. ક્યારેને ક્યારે તો શાળા શરૂ કરવી પડશે. સરકાર એકલા હાથે નિર્ણય લઇ શકે નહીં. તમામ લોકો સાથે વાર્તાલાપ કર્યો છે. 'બધાજ શિક્ષણવિદો પાસેથી અભિપ્રાય મેળવી રહ્યાં છીએ. આરોગ્ય વિભાગનો અભિપ્રાય લઈ રહ્યાં છીએ. 

સંકળાયેલા મુદ્દાઓ

bhupendrasinh chudasama covid lockdowan education minister ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા શિક્ષણ સમાચાર Education News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ