બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / eat raw onions benefits glowing skin better digestion

તમારા કામનું / એક કાચી ડુંગળી કઈ રીતે આપી શકે છે ચમકદાર ત્વચા? કેન્સર સામે લડવાની પણ મળશે શક્તિ

Manisha Jogi

Last Updated: 11:16 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસમાં માત્ર એક કાચી ડુંગળી ખાવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. પાચનતંત્રનમાં સુધારો કરવામાં અને લોહીનું પરિભ્રમણ સારી રીતે કરવામાં મદદ કરે છે.

  • કાચી ડુંગળી ખાવાથી શરીરને અનેક લાભ થાય છે
  • પાચનતંત્રનમાં સુધારો થાય છે
  • લોહીનું પરિભ્રમણ સારી થાય છે

દિવસમાં માત્ર એક કાચી ડુંગળી ખાવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. ડુંગળીમાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ મુખ્યરૂપે કેરસેટિનને કારણે શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. કેરસેટિન શરીર માટે કઈ રીતે લાભદાયી છે? કેરસેટિનથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે અને સોજો ઓછો થાય છે. જેથી હાર્ટ હેલ્ધી રહે છે. ઉપરાંત ડુંગળીમાં એલિસિન હોય છે, જે એન્ટીવાયરલ છે જે રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરે છે. કાચી ડુંગળીમાં ફાઈબર વધુ હોય છે અને કેલરી ઓછી હોય છે. જે પાચનતંત્રનમાં સુધારો કરવામાં અને લોહીનું પરિભ્રમણ સારી રીતે કરવામાં મદદ કરે છે. 

નિયમિતરૂપે ડુંગળીનું સેવન કરવાના ફાયદા
કેન્સરનું જોખમ ઓછું રહે છે

ડુંગળીમાં કેન્સર વિરોધી પદાર્થ ઓર્ગનોસલ્ફર, કેરસેટિન અને એંથોસાયનિન હોય છે. આ તમામ તત્ત્વો કેન્સર સામે રક્ષણ પ્રદાન કરે છે. 

કરચલી
ડુંગળીમાં રહેલ સલ્ફર કોલેજનનું નિર્માણ કરી શકે છે. ઉપરાંત ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ તથા એન્ટીઓક્સિડેન્ટ્સ કમ્પાઉન્ડ્સ એન્ટી એજિંગનું કામ કરે છે. 

ઈમ્યૂનિટી
ડુંગળીમાં ભરપૂર માત્રામાં સેલેનિયમ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરે છે. ડુંગળીમાં ઓક્સીકરણ, પ્રોટીન અને કેલ્શિયમ હોય છે, જેથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. 

વધુ વાંચો: અનિયમિત પીરિયડ્સની સમસ્યા થશે દૂર, દર્દમાં મળશે રાહત... બસ અપનાવો આ 5 ટિપ્સ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ