બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / earthquake shakes Taiwan, halts services including train-electricity supply, see scary scenes

VIDEO / વિનાશક ધરતીકંપથી ધ્રૂજી ઉઠ્યું તાઇવાન, ટ્રેન-ઇલેક્ટ્રિસિટી સપ્લાય સહિતની સર્વિસ ઠપ, જુઓ ખૌફનાક દ્રશ્યો

Published By: Megha

Last Updated: 12:05 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાઈવાનમાં 7.2ની તીવ્રતાના ભૂકંપના કારણે મોટા પાયે તબાહી જોવા મળી રહી છે. ભૂકંપના કારણે ઘણી ઊંચી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે, જેના વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે.

એપ્રિલની શરૂઆત તાઈવાન માટે ખરાબ સમાચાર લઈને આવી છે. 3 એપ્રિલે સ્થાનિક સમય અનુસાર સવારે 8 વાગ્યે તાઇવાનમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી હતી. 

પરિણામ એ આવ્યું કે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ અને રસ્તાઓ પર હાજર લોકો આ ભૂકંપ દરમિયાન પોતાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે 25 વર્ષમાં પહેલીવાર તાઈવાનને આટલી મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો છે. આ કુદરતી ઘટના બાદ સુનામીનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો: 'જો હું ચૂંટણી ના જીત્યો તો...', ઇલેક્શન પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી

ભૂકંપ બાદ જાપાને તેના દક્ષિણી ટાપુ સમૂહ ઓકિનાવામાં સુનામીની ચેતવણી જારી કરી છે. જાપાનની હવામાન એજન્સીએ તેની આગાહીમાં કહ્યું છે કે સુનામીના કારણે સમુદ્રમાં ત્રણ મીટર (9.8 ફૂટ) ઊંચા મોજા ઉછળી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake in Taiwan taiwan taiwan earthquake taiwan video તાઇવાન તાઇવાનમાં ભૂકંપ Taiwan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ