બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Drunk driver caught from ISKCON bridge

અમદાવાદ / આ નબીરાઓ ક્યારેય નહીં સુધરે! નશામાં ધૂત યુવકે ઈસ્કોન બ્રિજ પર જ કર્યો આવો કાંડ, પોલીસે કરી ધરપકડ

Dinesh

Last Updated: 04:34 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્કોન બ્રિજ પરથી નશામાં ધૂત કારચાલક ઝડપાયો; સેટેલાઈટ પોલીસે સુરતના ભાવેશ ઠાકોરને નશાની હાલતમાં ડ્રાઈવ કરતો ઝડપી પાડ્યો છે

  • અમદાવાદમાં નબીરાઓ બેફામ
  • નશામાં ધૂત કારચાલક ઝડપાયો
  • સેટેલાઈટ પોલીસે કાર્યવાહી કરી


અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં નવ લોકાના જીવ ગયા છે. જે બાદ પણ નબીરાઓ બેફામ વાહનો ચલાવી રહ્યાં છે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. બેફામ વાહનની ગતિને લઈ તેમજ નશામાં ધૂત થઈ વાહનો ચલાવતા હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ મહામૂલી માનવ જિદંગીની કદર ન કરનાર વધુ એક નબીરો નશામાં ધૂત થઈ બેફામ વાહન ડ્રાઈવ કરતો ઝડપાયો છે. 

ઈસ્કોન બ્રિજ પરથી નશામાં ધૂત કારચાલક ઝડપાયો
ઈસ્કોન બ્રિજ પરથી નશામાં ધૂત કારચાલક ઝડપાયો છે. પાપ્ત વિગતો મુજબ સેટેલાઈટ પોલીસે સુરતના ભાવેશ ઠાકોરને નશાની હાલતમાં ડ્રાઈવ કરતો ઝડપી પાડ્યો છે. દારૂના નશામાં ધૂત થઈ બેફામ કાર ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. સેટેલાઈટ પોલીસ મથકે ગુનો નોંધી નબીરાની ધરપકડ કરાઈ છે તેમજ વધુ તપાસ હાથ ધરાઈ છે.

ભાવેશ ઠાકોર

પોલીસ એક્શનમાં
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર ગોજારો અકસ્માત થયો હતો જેમાં 9 લોકોના મૃત્યું થયા હતા. જે બાદ પણ સ્પીડથી વાહન ચલાવવાના શોખીનો લાપરવા થઈને વાહનો ચલાવી રહ્યાં છે. જો કે સમગ્ર ઘટનાને લઈ રાજ્યમાં ટ્રાફિક પોલીસ પણ હરકતમાં આવી છે. બેફામ વાહન ચલાવવાના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે અને જેને લઈ નિર્દોષોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ