નિયમ / વાહન ચાલકો માટે આવ્યા કામના સમાચાર, 1 ઓક્ટોબરથી આ ભૂલ કરી તો ભરવો પડશે ભારે દંડ

Driver can use mobile phone only for route navigation from october 1

આગામી 1 લી તારીખથી કાર ચલાવવાના નિયમોમાં ઘણાં ફેરફાર થવાના છે. આવી સ્થિતિમાં વાહન ચાલકો માટે એક નિયમ આવી રહ્યો છે, જેમાં ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરવી ભારે પડશે. આ નવા નિયમ હેઠળ મોબાઇલ ફોનનો ઉપયોગ ફક્ત રૂટ નેવિગેશન માટે કરવામાં આવશે. જો વાહન ચાલક વાત કરતા પકડાશે તો પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ